ફૂલછાબના
ફોટોગ્રાફર નિશુ કાચાને માતૃશોક : આજે સ્મશાનયાત્રા
રાજકોટ:
શાંતાબેન ખીમજીભાઈ કાચા (ઉ.84) તે દીપકભાઈ કાચા, નિતિનભાઈ (નિશુભાઈ) કાચા (ફૂલછાબ દૈનિકના
ફોટોગ્રાફર) અને પરેશભાઈ કાચાના માતૃશ્રીનું તા.રને શનિવારે અવસાન થયુ છે. સદ્ગતની
સ્મશાનયાત્રા તા.3ને રવિવારે સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાન કસ્તુરી એવીયરી, ઈ-વીંગ
ફ્લેટ નં.100ર, અંબિકા ટાઉનશીપ નાના મૌવા રોડ, રાજકોટથી નિકળી મવડી સ્મશાને જશે. મો.નં.98242
31345, 98248 98251, 98246 39750.
ચક્ષુદાન
રાજકોટ:
ભાલચંદ્રભાઇ મુગટલાલ પંડયાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 721 ચક્ષુદાન થયેલ છે. જુલાઇ-2025માં આઠમું
(8)મું ચક્ષુદાન થયેલ છે.
વિસાવદર
: સિહોર નિવાસી ઔદિચ્ય મિશ્રા બ્રાહ્મણ રમેશચંદ્ર દામોદરપ્રસાદ મિશ્રા (રીટાયર્ડ ફોરેસ્ટ
ઓફિસર) (ઉ.75)તે ભાવેશભાઇ, રવિભાઇ (સિહોર),
ક્રિષ્નાબેન એ. મહેતા (રાજકોટ) તથા રચનાબેન એચ. પંડયા (રાજકોટ)ના પિતાશ્રી, સ્વ. હરિપ્રસાદભાઇ રેવાશંકરભાઇ ત્રિવેદી (અમદાવાદ)ના
જમાઇ, શૈલેષભાઇ (અમદાવાદ)ના બનેવી, કિર્તબેન ભાવેશકુમાર, પ્રિયાબેન રવિભાઇના સસરાનું
તા.2ના અવસાન થયું છે. સંયુકત સાદડી, બેસણું તા.4ના સવારે 9થી બપોરના 5 સુધી રૂપાલી
સોસાયટી, નેસડા રોડ, સિહોર મંદિર મહોબ્બતપુરા છે.
વેરાવળ:
ધરમશીભાઇ છગનલાલ ફોફંડી (ઉ.83) તે જયેશભાઇ, દિલીપભાઇ, પંકજભાઇ, અનસુયાબેનના પિતાશ્રીનું
તા.30ના અવસાન થયું છે. ઉઠમણું તા.7નાં બપોરે 3 થી 4 કામનાથ મંદિર,
ખારવાવાડ
છે.
પોરબંદર:
બાબુલાલ જેન્તીલાલ ઠક્કર (ઉ.83) તે સ્વ. જેન્તીલાલ ગિરધરલાલ ઠક્કરના પુત્ર, ખાગેશ્રીવાળા
ચંપકભાઇ ચોટાઇના જમાઇ, મુકેશભાઇ, સ્મિતાબેન ભરતભાઇ લાખાણીના પિતાશ્રી, ઇલાબેન ઠક્કરના
સસરાનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4ના 4-30 થી 5-30 બિરલા હોલ ખાતે ભાઇ-બહેનોની
સંયુકત પિયર પક્ષની સાદડી સાથે છે.
ગઢડા
(સ્વામીના): ઈન્દુબેન (ઉં.65) તે મનસુખભાઈ ત્રિભોવનદાસ સચાણીયાના પત્ની, મિતેશભાઈ,
કૌશિકભાઈ, ચેતનાબેન દિપકકુમાર શંખલપરાના માતુશ્રી, વરતેજવાળા ચંપકભાઈ ડાયાભાઈ કનોજીયા,
સ્વ.મનુભાઈ, ચંદ્રકાંતભાઈ, સુકેતુભાઈ, અશોકભાઈના બહેનનું તા.રના અવસાન થયું છે. બેસણુ
તા.4નાં બપોરે 3 થી 6 સતીષ મંડળ, જીનનાકા ગઢડા છે.
પોરબંદર:
નારણદાસ મગનલાલ ઠકરાર (ઉ.81) તે પ્રતાપભાઈ, ભરતભાઈ તથા માલતીબેન રાયચુરાના ભાઈ, અનિલભાઈ,
અશ્વિનભાઈ, નીતાબેન, નીલાબેન, યોગીતાબેનના પિતાશ્રીનું તા.રના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.4નાં 4.1પ થી 4.4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત
છે.
પોરબંદર:
બ્રહ્મક્ષત્રિય વિજયાબેન પ્રવીણભાઈ મણીયાર (ઉ.8પ) તે સ્વ.પ્રવીણભાઈ ગોવિંદજી મણીયારના
પત્ની, નરેશભાઈ, ભાવનાબેન જાજલ, દક્ષાબેન જોગીના માતુશ્રી, સાવરકુંડલાવાળા શામજીભાઈ
દેવજીભાઈ ખખ્ખરના પુત્રીનું તા.રના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4નાં 4 થી 4.30
બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિભવન-ર ખાખચોક ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.
ભાવનગર:
દિલિપભાઈ (ઉ.74) તે પ્રતાપભાઈ તારાચંદ શાહના પુત્ર, ઉષાબેનના પતિ, નિશાંતભાઈના પિતાશ્રી,
જાસ્મીનનાં સસરા, યશ્વીના દાદા, સ્વ.દિપકભાઈ તથા ભરતભાઈના મોટાભાઈ, સ્વ.આનંદશંકરભાઈ
પંડયાના જમાઈ, કિશોરભાઈ, પંકજભાઈ, શૈલેષભાઈ તથા મુદ્રાબેન નરેન્દ્રભાઈ જોષીના બનેવીનું
તા.1ના અવસાન થયું છે. લૌકિક/બેસણુ રાખેલ નથી.
મહુવા:
મુ.સૈફુદીનભાઈ શેખ અબ્બાસભાઈ છતરીયા (ઉ.6ર) તે લુબૈનાબેનના શોહર, ઈન્શીયાબેન (દુબઈ),
તસ્નીમબેન (કિલ્લાપારડી)ના બાવાજી, રશીદાબેન (મુંબઈ), શીરીનબેન (મુંબઈ), સકીનાબેન (નાસીક),
જુમાનાબેન (મુંબઈ)ના ભાઈ, મ.શબ્બીરભાઈ મ.ઈસ્માઈલભાઈ, મ.જાફરભાઈ રંગવાલા (ભાવનગર)ના
ભાણેજ, મ.શેખ અકબરભાઈ, મ.શેખ મુસ્તુફાભાઈ (સુરત), મ.શેખ સમસુદ્દીનભાઈ, મ.શેખ હાતીમભાઈ,
શેખ શબ્બીરભાઈ છતરીયાના ભત્રીજાનું તા.રના મહુવા મુકામે અવસાન થયુ છે. સુયુમના સિપારા
અને ફાતેહા તા.4ને સોમવારે હકીમી મસ્જીદમાં બપોરે 1ર વાગે છે. વેપારીભાઈઓ માટે બેસણુ
તા.4નાં સાંજે 4.30 થી 6.30 છતરીયા મેન્શન, ગ્લોબલ હોસ્પીટલની બાજુમાં, નુતનનગર, મહુવા
છે. મો.9824203135.
ઉના:
સાકરબેન હીરાલાલ શિંગાળા (ઉ.76) તે કાંતિભાઈ રાયચુરા (જશરાજ પાન), ભરતભાઈ, પ્રવીણભાઈ
તેમજ ગીતાબેન અનિલકુમાર કાનાબાર (ડોળાસા), ગાયત્રીબેન ઉર્ફે શીતલબેન ઉમેશકુમાર તન્ના
(સુરત), મીનાબેન ઉદયકુમાર નગદિયા (અમરેલી)ના માતુશ્રી તેમજ નીરજ, સગર અને નમનના દાદીમા,
સ્વ.નાથભાઈ પી. તન્ના (ઉના), ચંદુભાઈ (કોડીનાર), ભરતભાઈ (ઉના)ના બહેન, કેશવલાલના ભાભી,
રાજેશભાઈ, સંજયભાઈ, લાલાભાઈ, જયેશભાઈ (રાજકોટ)ના મોટાબાનું તા.રના રોજ અવસાન થયું છે.
પ્રાર્થના સભા તા.4નાં 4 થી 6 જલારામવાડી, નવો વિભાગ, વરસિંગપુર રોડ, પિયર પક્ષની સાદડી
સાથે છે.
રાજકોટ:
ભાયુના દોમડા નિવાસી હાલ રાજકોટ સ્વ.બાબુભાઈ નાગજીભાઈના પત્ની, ભાનુબેન તે મુકેશભાઈના
માતૃશ્રી, રવજીભાઈ, નાગજીભાઈના ભાભી, કિશોરભાઈ, વિનુભાઈ, દિનેશભાઈના કાકી તથા સ્વ.મગનભાઈ,
ગગજીભાઈ ગોહેલના પુત્રીનું તા.રના અવસાન થયું છે. બેસણુ તા.4ને સોમવારે 4 થી 6 કાલાવડ
રોડ, જકાતનાકા પાસે, વામ્બે આવાસ યોજના, બ્લોક 16/ર ખાતે છે.
ઉના:
શ્રી ગૌડ મેડતવાળ બ્રાહ્મણ ઉમિયાબેન લાભશંકર ત્રિવેદી (લુવારી મોલી) (ઉ.9પ) તે રમણીકભાઈ,
જયસુખભાઈ, અરવિંદભાઈ, દિનેશભાઈ તથા શારદાબેન, બિપીનભાઈ, ગીતાબેન ભરતભાઈ મહેતા (જેતપુર)ના
માતાનું તા.1ના અવસાન થયું છે. બેસણુ (સાદડી) તા.4ના સાંજે 4 થી 6 લુવારી મોલી છે.