પોરબંદર:
મૂળ પોરબંદર હાલ પાટણના વજુભાઈ લાખાણી (ઉં.60) તે સ્વ.જેસંગભાઈ ગોરધનદાસ લાખાણીના પુત્ર,
મંજુલાબેનના પતિ, પ્રશાંતભાઈ, નીરજભાઈ, દીક્ષાબેનના પિતાનું તા.13ના પાટણ ખાતે અવસાન
થયુ છે. પ્રાર્થનાસભા તા.16ના 4.1પ થી 4.4પ પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા
હોલ ખાતે ભાઈ બહેનોની સંયુક્ત છે. સસરા પક્ષની સાદડી સાથે છે.
જૂનાગઢ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ પરેશભાઈ હિંમતલાલ પંડયા (ઉ.66) તે હિંમતલાલ ફુલશંકર પંડયા
(મું.વંથલી) હાલ જૂનાગઢના પુત્ર, પ્રતીકભાઈના પિતાનું તા.13ના અવસાન થયુ છે. બેસણુ
તા.14નાં સાંજે 4 થી 6 કેસરી નંદન હનુમાનજી મંદીર આશીયાના સોસાયટી, જૂનાગઢ છે.
રાજકોટ:
ગુર્જર સુતાર હીનાબેન સુધીરભાઈ અનુવાડીયા (ઉ.6ર) તે સ્વ.સુધીરભાઈ અનુવાડીયાના પત્ની,
રીચા, મિતના માતા, સ્વ.કલ્યાણજી શામજીભાઈ સુરેલીયા (ઈંદોર પેટર્ન)ની પુત્રી, સ્વ.પંકજભાઈ
કલ્યાણજીભાઈ સુરેલીયા (શ્રી શક્તિ પેટર્ન) તથા નીતિનભાઈ તેમજ હર્ષાબેન જયવંતકુમાર પિલોજપરાના
બહેનનું તા.13ના અવસાન થયું છે. બેસણુ તા.14નાં સાંજે 4.30 થી 6 7/10, ભક્તિનગર સ્ટેશન
પ્લોટ, વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે પહેલા માળે, પિયર પક્ષનું બેસણુ સાથે છે.
રાજકોટ:
સ્વ.ભીખુભાઈ છગનભાઈ શિશાંગિયાનું પુર્વ વાછરાદાદા મઢના પુજારી તે સ્વ.રસીકભાઈના મોટાભાઈ,
રાજેશભાઈ, સંજયભાઈના પીતાનું તા.13ના અવસાન થયું છે. બેસણુ તા.16ના 4 થી 6 વાછરાદાદાનો
મઢ, ઉદયનગર-1 ખાતે છે.
રાજકોટ:
દિલીપભાઈ કનૈયાલાલ મહેતા (ઉ.67)નું તા.1રના અવસાન થયું છે. શોકસભા તા.14ના સવારે 9
થી સવારે 11 મોઢ વણિક વિદ્યાર્થીભુવન, પ-રજપુતપરા, ગોંડલ રોડ, રાજકોટ છે.
વિસાવદર:
ચલાલા નિવાસી હાલ જૂનાગઢ ઈશ્વરલાલ દામોદર પ્રસાદ મિશ્રા (ઉ.84) તે હરેશભાઈ, હેતલબેનના
પિતા, તુષારભાઈ પંડયા (ધોકડવા), સોનલબેન હરેશભાઈ મિશ્રાના સસરાનું તા.13ના અવસાન થયું
છે. બેસણુ તા.16ના 11 થી 4 ચલાલા મુકામે મહાદેવપરા ખાતે તેમના નિવાસ સ્થાને તથા તા.19ના
11 થી પ મહોબતપરા ખાતે રામજી મંદિર ખાતે છે.
રાજકોટ:
સ્વ.જયેશભાઈ પ્રવીણભાઈ નથાવણી તે દિલિપભાઈ, વિપુલભાઈના ભાઈનું તા.1રના અવસાન થયુ છે.
બેસણુ તા.14ને સાંજે 4 થી પ આશાપુરા ખોડીયાર મંદિર, જુનુ હુડકો બસ સ્ટોપ, કોઠારીયા
રોડ, ખાતે છે.
વેરાવળ:
મૂળ કોયલી હાલ વેરાવળ સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.મગનલાલ કામેશ્વર ભટ્ટના પુત્ર
નટવરલાલ મગનલાલ ભટ્ટ (ઉ.79) તે સ્વ. રમણીકલાલ, સ્વ.વલ્લભભાઈ, સ્વ.ગૌતમભાઈ, સ્વ.ગીરીશભાઈ,
વિનોદભાઈ, અશોકભાઈના ભાઈ, મનીષભાઈ, ભાવેશભાઈ, રીપલભાઈ, ચેતનાબેન હિતેશકુમાર પુરોહિત
(અમદાવાદ)ના પિતા, મુળ બગડુ હાલ ઓખા સ્વ.મગનલાલ હિરાલાલ દવેના જમાઈ, સ્વ.કનકરાય, સ્વ.િદલિપભાઈ,
સ્વ.મહેન્દ્રભાઈ તથા રાજેશભાઈના બનેવીનું તા.11ના અવસાન થયુ છે. બેસણુ, સંયુક્ત સાદડી
તા.16ના સાંજે 4 થી 6 ગરબી ચોક સાર્વજનિક પ્લોટ, શેરી નં.3, ક્રિષ્ના સોસાયટી, જુનો
બાયપાસ, વેરાવળ છે.
બાબરા:
ઠા. સ્વ.નંદલાલભાઈ પરષોતમભાઈ પોપટના પત્ની રસીલાબેન (ઉ.71) તે નવીનભાઈ, વિનુભાઈના ભાભી,
દિપકભાઈ, ચેતનભાઈના માતા, મયુરભાઈ, સ્વ.જનકભાઈના ભાભુ, જયંતિલાલ કેશવજીભાઈ બોરિયા શાપરના
પુત્રીનું તા.13ના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયરપક્ષની સાદડી તા.16ના સાંજે 4 થી પ લોહાણા
મહાજનવાડી, બાબરા છે.
સાવરકુંડલા:
મુક્તાબેન અમૃતભાઈ સોંડાગર (ઉ.80) તે બીપીનભાઈ, પંકજભાઈ તથા ભાવેશભાઈના માતાનું તા.13ના
અવસાન થયું છે. બેસણુ તા.14નાં સાંજે 4 થી 6 મોચી જ્ઞાતીની વાડી, સાવરકુંડલા છે.
ઠાડચ
(તા.પાલિતાલા): સંગીતાબેન પ્રાણશંકરભાઈ જાળેલા (ઉ.3પ) તે પ્રાણશંકરભાઈ નાગજીભાઈની પુત્રી,
ભરતભાઈની ભત્રીજી, સંજયભાઈ, રંજનબેનની બહેન, મંજુલાબેન વેણીશંકરભાઈ બારૈયા (તખતગઢ),
મુક્તાબેન ચુનીલાલભાઈ બારૈયા, સ્વ.સવિતાબેન મુકેશભાઈ પનોત (િદહોર)ની ભત્રીજી, ભાણશંકરભાઈ,
જીવરામભાઈ, દયારામભાઈ, કુબેરભાઈ, હસમુખભાઈ, હિમતભાઈ, ઘનશ્યામભાઈના ભાઈની દીકરીનું તા.1રના
અવસાન થયું છે. બેસણુ તા.14 અને 1પ બે દિવસ તેમના નિવાસ સ્થાને છે.