• સોમવાર, 20 મે, 2024

ગોધરા NEET પરીક્ષાની ગેરરીતિમાં વડોદરાનું કનેક્શન ખુલતા એકની ધરપકડ

જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી તેમને ઘખછ ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી

 

વડોદરા, તા. 9 : પંચમહાલના ગોધરામાં ગઊઊઝની પરીક્ષામાં મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા અને તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને પાસ કરાવવાની ડીલ થઈ હતી. જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી તેમને ઘખછ ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી. આખાયે કૌભાંડનો ખુલાસો જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે થયો છે. આ મામલે પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. જ્યારે સમગ્ર કૌભાંડમાં વડોદરા કનેક્શન બહાર આવતા રોય ઓવરસીસના માલિક પરશુરામ રોય ગેન્ડ સર્કલ સ્થિત તેની ઓફિસેથી વડોદરા એસ.ઓ.જી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટકુમાર પટેલે ગોધરા તાલુકા ખાતે નોંધાવેલી ફરીયાદ અનુસાર, તા. 5મે 204ના રોજ તેઓ પોતાની કચેરીએ હાજર હતા, દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર પંચમહાલ ગોધરાનાઓ તરફથી સુચના મળેલ હતી, કે ગોધરા પરવડી ચોકડી નજીકમાં આવેલી જય જલારામ સ્કુલમાં ગઊઊઝની પરિક્ષા લેવાનાર છે. અને આ પરિક્ષામાં સ્કૂલમાં ફરજ બજાવતાં શિક્ષક તુષારભાઈ ભટ્ટ ગેરરીતી  આચરનાર છે, તો રૂબરૂ સ્થળ ઉપર જઈ ખરાઇ કરવા સૂચના કરી હતી.

જેથી તેઓ પોતાના તાબા હેઠળના અધિકારી અને કર્મચારીઓને લઇ ગોધરા સ્થિત જલારામ સ્કૂલમાં પહોંચી ગયા હતા. જ્યાં જિલ્લા કલેક્ટર મહિલાપલાસિંહ ચુડાસમા પણ આવી પહોંચ્યાં હતા અને પરિક્ષા કેન્દ્ર ઉપર હાજર તમામના હોદ્દા અંગે પુછતા સેન્ટર સુપ્રિટેન્ડન્ટ કેતકીબેન સાથે ઉભેલા ભાઇનુ નામ પુછતા તુષાર રજનીકાંત ભટ્ટ રહે. 1, રોયલવીન, વેમાલી, મેરીલેન્ડ પાર્ટી પ્લોટની બાજુમાં, સમા સાવલી રોડ, વડોદરા પોતે ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડન્ટ તરીકે પરીક્ષાના સુપરવિઝનમાં હોવાનું જણાવ્યું હતુ.

ત્યારબાદ અન્ય લોકોને પરિક્ષાની કામગીરીમાં જોડાઇ જવા સુચના આપવામાં આવી અને બીજી તરફ પોલીસની મદદથી પ્રિન્સીપલની ચેમ્બરમાં તુષાર ભટ્ટની પુછતાછ શરૂ કરવામાં આવી હતી. જેમાં તુષાર ભટ્ટ પાસેથી બે મોબાઇલ ફોન મળી આવતા, રેડ મી કંપનીનો મોબાઇલ ચેક કરતા તે મોબાઇલમાં વોટ્સએપ એપ્લિકેશનમાં પરશુરામ રોય નામથી સેવ કરેલ વોટસએપ ઓપન કરતા તા.4/5/2024 ના રોજ કોમ્પ્યુટર ક્રીનમાંથી ત્રણ ફોટા મોકલેલા જોવા મળ્યાં હતા. જેમાં 16 નામો તથા તેની સામે રોલ નંબર અને પરિક્ષા કેન્દ્રનું સરનામું લખેલું જોવા મળ્યું હતુ. ત્યાર તા. 5 મેના રોજના મેસેજ જોતા અંજલીકુમારી હીમેશ કેસરી પ્રધાન નામ લખેલ જેની નીચે અંગ્રેજીમાં ઈંજ ઈફક્ષભયહહયમ અને છયતાિં 14 શત શિક્ષફહનો મેસેજ મળી આવ્યો. અક્ષષફહશસીળફશિ શત ક્ષજ્ઞાિં ઈફક્ષભયહહયમ ઈંિં શત ઈજ્ઞક્ષરશળિ ઉંાuતાિં ક્ષજ્ઞૂ શ લજ્ઞાિં વિંય ભજ્ઞક્ષરશળિફાશિંજ્ઞક્ષ. ઘક્ષહુ ઇંશળયતવ ઊંયતફશિ ઙફિમવફક્ષ શત ઈફક્ષભયહહયમ નયા જજ્ઞ ઝજ્ઞાફિંહ શત 15ના મેસેજ મળી આવ્યાં હતા.

આ વોટ્સઅપ મેસેજ સંબંધે પૂછતાછ કરતા વડોદરાના રોય ઓવરસીસના માલિક પરશુરામ રોયનાઓએ મોકલેલા છે, અને મેસેજમાં જણાવેલા નામવાળા અમારી સ્કૂલમાં ગઊઊઝ પરીક્ષા આપવા આવનાર છે, તેઓને પેપર સોલ્વ કરી આપવા માટે એક પરિક્ષાર્થી દીઠ રૂ. 10 લાખ લેવાના નક્કી કરેલ છે. તેવી હકીકત જણાવી હતી. તેમજ બીજા કોઇ પરિક્ષાર્થીઓને પેપર સોલ કરી આપવાના છે કે કેમ? તે સંબંધે પૂછતા વ્યવસ્થિત જવાબ આપેલ ન હતો જેથી તેનો રેડમી મોબાઇલ ચેક કરતા ગેલેરી એપ્લિકેશનમાં બોલપેનથી લખેલ નામ રોલ નંબર તથા થર્મલ લખી ફોટો મળી આવેલા, જે સંબંધે પોલીસે પૂછતા જલારામ ગ્રુપની થર્મલ તથા ગોધરા ખાતે આવેલ સ્કૂલમાં ગઊઊઝની પરિક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓના નામ રોલ નંબરનુ લીસ્ટ છે. તેઓને પેપર સોલ કરી આપવાનુ છે.

તેવી હકીકત જણાવી અને તેણે હાથમાં પકડી રાખેલ બે લીસ્ટ માગતા એક લીસ્ટ ઉપર ગફાશિંજ્ઞક્ષફહ યિંતાશિંક્ષલ એજન્સી (ગઝઅ) કેન્દ્ર નં.220501મા પેજ નં. 003 જ્ઞર 079 અને બીજુ લિસ્ટ ઈયક્ષાયિંિ નંબર 220502 લખેલુ જેમાં ઙફલય 001 જ્ઞમ 029 નેશનલ ટેસ્ટિગ એજન્સી (ગઝઅ) ગઊઊઝ (ઞઋ)-2024 લખેલ જે બન્ને લીસ્ટ બાબતે પૂછતા ઈયક્ષાયિંિ ગજ્ઞ.220501નુ થર્મલ ખાતે આવેલ જય જલારામ સ્કૂલ તથા ઈયક્ષાયિંિ ગજ્ઞ.220502નુ લીસ્ટ ગોધરાનુ છે. તેવું જણાવતા બંને લીસ્ટ ચેક કરતા ઈયક્ષાયિંિ ગજ્ઞ.220501220501માં 20 પરીક્ષાર્થીઓના નામો વાદળી તથા લાલ કલરની પેનથી લીટી દોરી માર્કિંગ કરેલ અને ઈયક્ષાયિંિ ગજ્ઞ.220502માં 6 પરીક્ષાર્થીઓના નામ નીચે લાલ બોલ પેનથી લીટી દોરી માર્કિંગ કરેલા મળી આવ્યાં હતા. જે બન્ને લીસ્ટ તથા મોબાઈલ ફોનમાં વોટ્સએપ તેમજ ગેલેરી એપ્લિકેશનમાંથી મળી આવેલ નામ રોલ નંબર તથા કેન્દ્રના નામ બાબતે પુછતા આ પરીક્ષાર્થીઓને ગઊઊઝ ની પરિક્ષા આપવા બેસનાર છે, જેઓ પરિક્ષામાં તેઓને આવડતા પ્રશ્નોના જવાબ લખવાના હતા અને બાકીના જવાભો ઉત્તરવહીમાં જે તે સ્થિતિમાં કોરા મૂકી દેનાર હતા જે પરિક્ષા પુર્ણ થાય અને સુપરવાઇઝર પરિક્ષા ખંડમાંથી લેબમાં આવે અને ઓ.એમ.આર. શીટ જમા લઈ નક્કી કરેલ રોલ નંબર વાળા પરિક્ષાર્થીઓના જવાબવહીમાં જવાબ લખી આપવાના હતા.

તુષાર ભટ્ટની વધુ પૂછપરછમાં 6 પરીક્ષાર્થીઓના નામનું લીસ્ટ ગોધરાના આરીફ વોરા જે હીલપાર્ક સોસાયટીમાં રહે છે. તેઓએ પણ એક પરિક્ષાર્થી દીઠ રૂ. 10 લાખ પાસ કરવા તેમજ મેરીટમાં આવે તે માટે નક્કી કરેલ હતા અને આ આરીફ વોરાએ મને રૂ. 7 લાખ સવારના તેના ઘરે હીલપાર્ક સોસાયટી ગોધરામાં બોલાવી આપેલા અને તે રૂપિયા તેઓ પાસેની મારૂતી સ્વીફટ ડીઝાયર કારમાં તપાસ કરતા ડ્રાઇવરની સીટ નીચેથી મળી આવ્યાં હતા. આ રકમ પરિક્ષાર્થીઓને પેપર સોલ્વ કરી મેરીટમાં આવે તે હેતુસર એડવાન્સ પેઇમેન્ટ આપવામાં આવ્યું હતું. જેથી ઉપરોકત તુષાર રજનીકાંત ભટ્ટ પોતે રાજય સેવક તરીકે જય જલારામ સ્કૂલ ગોધરા ખાતે ભૌતિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને તેઓને ગઊઊઝની પરિક્ષામાં ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટ તરીકેની નિમણૂંક કરાવમાં આવી હોય તેઓએ ઉપરોક્ત મોબાઇલ ફોન તથા લીસ્ટમાં જણાવેલ પરીક્ષાથીઓને પાસ કરવા માટે ગેરરીતી આચરવા માટે અને અન્ય 5રિક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી પોતાના આર્થિક લાભ માટે ગોધરાના આરીફ વોરા પાસેથી રૂ.7 લાખ એડવાન્સ લઇ તેમજ પરશુરામ રોય પાસેથી એક પરિક્ષાર્થી દીઠ રૂ.10 લાખ લેવાના નક્કી કરી મસમોટું કૌભાંડ ઔચર્યું હોવાનું ખુલ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024