• રવિવાર, 12 મે, 2024

પૃથ્વી પર આંટો મારી ગયા એલિયન્સ ?

 

મિશેલ રેયેસ નામની મહિલાએ હવાઈ મુસાફરી દરમિયાન વિમાનની બારીમાંથી વીડિયો રેકોર્ડિંગ દરમિયાન એક અજબ ચીજ જોયાનો દાવો કર્યો છે. જેનો વીડિયો વાયરલ થતાં શું તે યૂએફઓ (અનઆઈડેન્ટિફાઈડ ફલાઈંગ ઓબ્જેકટ) હતુ ? તેવી ચર્ચા ઉઠી છે. એલિયન્સના પૃથ્વી પર આંટાફેરાની અનેક પ્રકારની ચર્ચા અને દાવા વચ્ચે આ વીડિયો ન્યુયોર્કના આકાશનો છે જેમાં એક કોમર્શિયલ ફલાઈટની બાજુમાંથી અજાણી ચીજ પૂરપાટ ઝડપે કેમેરામાં કેદ થઈ હતી. મહિલાએ આ વીડિયોને આધારે તપાસની માગ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજ્યમાં 25 આંગડિયા પેઢી પર CID ક્રાઈમના દરોડા : 15 કરોડની રોકડ : સોનું કબજે 200 કરોડના હવાલા પડયાની શક્યતા May 11, Sat, 2024