• રવિવાર, 04 મે, 2025

avshan nodh

જામનગરના ડિસ્ટ્રિક્ટ જજના પિતાનું અવસાન

જામનગર: રાજેશભાઇ એમ. જોશી (ઉં.વ.80)  (એડવોકેટ, અમદાવાદ સીટી, સિવિલ કોર્ટ) તે નેહલભાઇ જોશી (િડસ્ટ્રિકટ જજ, જામનગર) તથા બીજલભાઇ જોશીના પિતા, પૂર્ણિમાબેન જોશીના પતિનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 6થી 6 પાબારી હોલ, જામનગર છે.

 

 

ચક્ષુદાન

વેરાવળ: દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન મુકેશભાઇ અમૃતલાલ શાહ (ઉં.વ.72) (હાલ કાંદિવલી) તે બીનાબેનના પતિ, સ્વ. રૂક્ષ્મણીબેન પ્રતાપરાય શેઠના જમાઇ (ગોંડલ નિવાસી), આનંદ, મુક્તિના પિતાશ્રી, ટીના, મહેન્દ્રભાઇ, સ્વ. ક્રિષ્નાબેન કાંતીલાલ, તારાબાઇ સ્વામી, લતાબેન પ્રફુલ્લભાઇ, કોકિલાબેન, દિલીપભાઇ, અર્ચનાબેન, હિતેશભાઇના ભાઇનું તા.1ના અવસાન થયું છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરેલ છે.

ચક્ષુદાન

ધોરાજી: જીતેન્દ્રભાઇ વલ્લભભાઇ ધોળકિયાનું અવસાન થતા પરિવાર દ્વારા સ્વ. જીતેન્દ્રભાઇના ચક્ષુદાન કરવા માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા, સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિકક્ષ, ડો. જયેશ વેસેટીયન અને ડો. હાર્દિક હડીયલ અને મેડીકલ ટીમે ચક્ષુદાન સ્વીકાર્યુ હતું. આ તકે કૃતિબેન ધોળકીયા, ચીમનભાઇ ધોળકિયા, દિનેશભાઇ ધોળકીયા, મનહરભાઇ ધોળકિયા, પ્રકાશભાઇ ધોળકિયા, રમેશભાઇ ધોળકિયા, જીતેન્દ્ર વગેરેએ ઉપસ્થિત હતા.

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ મુ.ઉકરડા હાલ રાજકોટ સ્વ.રેવાશંકર ભીમજીભાઈ પંડયાના પુત્ર લાભશંકર (ઉં.74) તે સ્વ.િવષ્ણુપ્રસાદ, સ્વ.ભાનુશંકરભાઈ, સ્વ.કાન્તાબેન ભટ્ટ, સ્વરૂપ દમયંતિબેન ભટ્ટ, હસમુખભાઈના ભાઈ, અરુણાબેન (નયનાબેન)ના પતિ, ઈન્દ્રવદન, હિતેશ, હિનાબેન આર.િત્રવેદીના પિતાશ્રી, રુદ્રાક્ષના દાદા, મૂળ સજ્જનપર હાલ મોરબી સ્વ.શાંતિલાલ પ્રાણજીવન જોશીના મોટા જમાઈનું અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું બેસણું તા.પના સાંજે પથી 6 રામેશ્વર મહાદેવ મંદિર, અનિલ સ્કૂલ પાસે, જીવનનગર શેરી નં.4, બ્રહ્મસમાજ સોસાયટી રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડિયા મૂળ ગામ: રોહીશાળા હાલ: રાજકોટ કિશોરભાઈ ટાંકના પત્ની કાંતાબેન (ઉં.69) તે નિલેશભાઈ, ભાવનાબેન, નયનાબેન અને હર્ષાબેનના માતુશ્રી, સોનલબેન, અતુલકુમાર, નીતિનકુમાર, અમિતકુમારનાં સાસુનું અવસાન થયું છે. બેસણું તા.પનાં સાંજે 4.30થી 6 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ રાજકોટ છે.

રાજકોટ: સોની જીતેન્દ્રભાઈ વલ્લભભાઈ ધોળકિયા (ઉં.પ8) તે સ્વ.ચીમનભાઈ, સ્વ.િદનેશભાઈ, સ્વ.મનહરભાઈ, સ્વ.ભરતભાઈ, પ્રકાશભાઈ, રમેશભાઈ, સ્વ.ઈન્દુબેન રજનીકાંત વજાણીના ભાઈ, કૃતિ ભાવિનકુમાર માંડલિયાના પિતાશ્રી, સ્વ.મગનલાલ કાનજીભાઈ કાત્રોડિયાના જમાઈ, હરેશભાઈ, રાજુભાઈનાં બનેવીનું તા.3ના અવસાન થયું છે. બેસણું પક્ષનું બેસણુ, સાદડી તા.પના સાંજે 4થી 6 દરજી જ્ઞાતિની વાડી, અવેડા ચોક, ચામડિયાના કૂવા પાસે, ધોરાજી છે.

રાજકોટ: વિભા દિવ્યેશ અંતાણી (ઉં.58) તે દિવ્યેશ વિરેન્દ્રભાઈ અંતાણી (સન શાઈન સ્કૂલ)ના પત્ની, ડૉ.હર્ષદભાઈ વૈષ્ણવ (વડોદરા)ના પુત્રી, વનશ્રીના માતુશ્રી, મધુકર અંતાણી (જીઈબી)ના નાના ભાઈના પત્નીનું અવસાન થયું છે. અંતિમયાત્રા તા.4ને રવિવારે સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન પ્રારબ્ધ 10 ભક્તિનગર સોસાયટી, ધારેશ્વર મંદિર પાછળથી નિકળશે.

ગઢડા સ્વામીના: ટાટમ હાલ ગઢડા (સ્વામીના) સ્વ.શાંતિલાલ વ્રજલાલ પંડયાનાં નાના પુત્ર શરદભાઈ પંડયાનાં પત્ની માલતીબેન (ઉં.51) તે સ્વ.હરેશભાઈ તથા માયાબેન હર્ષદરાય રાવલ (ભાવનગર)ના નાનાભાઈના પત્ની, ભાર્ગવભાઈ, અભિષેકભાઈ, નિશાબેન દર્શકકુમાર રાવલ, સુરભીબેન ઉત્તમકુમાર પંડયાના કાકી, બંસરીબેન જયકુમાર રાવલ, ખુશીબેન તથા વૈભવભાઈ શરદભાઈ પંડયાના માતુશ્રી, સ્વ.રમણીકભાઈ શાંતિલાલ રાવલના પુત્રી, લક્ષ્મીશંકરભાઈ, સ્વ.િહંમતભાઈ, બળવંતભાઈ, સુરેશભાઈ, ધનેશભાઈના ભત્રીજી, હરેશભાઈ રમણીકલાલ રાવલ (ભાવનગર), રાજુભાઈ, ભારતીબેન બી. ત્રિવેદી, ઉષાબેન વી. શુકલ, ઉર્મિલાબેન વી. પંડયાના નાનાબેનનું તા.3નાં અવસાન થયું છે. સાસરી તથા પિયરપક્ષની સાદડી તા.પનાં સાંજે 4 થી 6 સિદ્ધેશ્વર મહાદેવ મહાદેવ મંદિર, મોહનનગર ગઢડા છે.

કાલાવડ: ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સ્વ.રૂગનાથભાઈ લાલજીભાઈ ભટ્ટના પુત્ર વિનોદરાય (ઉ.8ર) તે સ્વ.જગદીશભાઈ, ઈન્દુબેન, સ્વ.કુસુમબેનના નાના ભાઈ, સ્વ.મહેશભાઈના મોટાભાઈ, સુભાષભાઈ, કૌશિકભાઈ, વર્ષાબેન, ઈલાબેન મહેશકુમાર દવેના કાકા, અલ્પાબેન, ધર્મેશભાઈ, દર્શનાબેનના પિતાનું અવસાન થયું છે. ઉઠમણુ તા.પનાં સાંજે પ થી 6 ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણની વાડી, બસ સ્ટેન્ડ રોડ, કાલાવડ (િશતલા) છે.

પોરબંદર: નિલેષભાઈ મગનલાલ અમલાણી (ઉ.પ4) (આરોગ્ય વિભાગ) તે પાર્થ, ઈશીતા કેવલભાઈ બુદ્ધદેવ (રાજકોટ), દેવાંશીના પિતાશ્રીનું તા.રનાં અવસાન થયું છે.

જામનગર: સમીર ગડકરી તથા નિરવભાઈ ગડકરીના પિતા અશોકરાવ શ્રીધરરાવ ગડકરી (ઉ.8ર) (િનવૃત રેલવે કર્મચારી) તે જયેશભાઈ એ.ગડકરીના કાકાનું તા.રનાં અવસાન થયું છે. ઉઠમણુ તા.પનાં સાંજે પ થી પ.30 દરમિયાન ભાઈઓ, બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક