• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

avshan nodh

રાજકોટ: ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ સ્વ.િશવલાલ કાશીરામ જોશીના પુત્ર ધીમંતકુમાર (િરટાયર્ડ ખાણ ખનીજખાતુ) (ઉં.8ર) તે હસમુખભાઈના લઘુબંધુ, પ્રવીણભાઈ, ભરતભાઈ, વિનોદભાઈ, પુષ્પાબેનના મોટાભાઈ, કલ્પેશભાઈ, શ્રદ્ધાબેનના પિતાશ્રી, ગૌરાંગભાઈ જે. શુકલ, ઋતુબેન કલ્પેશભાઈ જોશીના સસરા, ક્રિશના દાદા, ગોંડલ નિવાસી સ્વ.મુકુંદરાય જટાશંકર જોશીના જમાઈ, સ્વ.મહેશભાઈ, નરેશભાઈના બનેવીનું તા.31ના અવસાન થયું છે. બન્ને પક્ષનું ઉઠમણુ તા.રને શનિવારે સાંજે 4 થી 6 ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ છે.

ગિરગઢડા: ધીરજલાલ વ્રજલાલ વ્યાસ (ઉં.77) તે દેવાંગભાઈ (િગર ગઢડા), ધર્મિષ્ઠાબેન રાહુલકુમાર પંડયા (અમદાવાદ), સોનલબેન દેવેનકુમાર પંડયા (ભાવનગર), હેતલબેન બ્રિજેશકુમાર પંડયા (અમદાવાદ) પિતા, ગીરીશભાઈ (ભાવનગર), કોકિલાબેન પ્રફુલ્લભાઈ દવે (ભાવનગર), ભાવનાબેન જીતેન્દ્રકુમાર દવે (ભાવનગર), રેખાબેન જીતેન્દ્રકુમાર પંડયા (સાવરકુંડલા), અરુણાબેન રાજેશકુમાર પંડયા (મહુવા)ના મોટાભાઈ, શિવશંકરભાઈ બી.પંડયા, સ્વ.સુરેશભાઈ બી. પંડયા તથા પ્રકાશભાઈ બી. પંડયા (વડવિયાળા)ના બનેવીનું તા.1ના અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણુ શોકસભા તા.4ના સવારે 9થી પ જલારામ વાડી ગિર ગઢડા છે.

મુંબઈ: કાંદીવલી સ્વ.હસમુખભાઈ ઉર્ફે ભલુભાઈ રઘવજીભાઈ કાનાબારના પત્ની મીનાબેન (ઉં.69) તે જીગરભાઈ, કાજલબેન અવનિશકુમાર (કાંદીવલી)ના માતુશ્રી, ચંદ્રકાંતભાઈના ભાભીનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રના પથી 7 હલાઈ લોહાણા મહાજનવાડી કાંદીવલી, મુંબઈ છે.

રાજકોટ: ચંપાબેન મગનભાઈ મહેતા (ઉં.68)નું તા.1-8ના અવસાન થયું છે. બેસણું તા.ર-8ના સાંજે 4થી 6 જીવનનગર-4 સોમેશ્વર મહાદેવ મંદિર રાજકોટ છે.

બોટાદ: શાલેહભાઈ મહંમદભાઈ ત્રવાડી તે ફાતેમાબહેનનાં પતિ, અલી અસગરભાઈ (નજરભાઈ), અરવાબેન (ગોંડલ), સલમાબેન (જૂનાગઢ), રસીદાબેન (બગસરા)વાળાના પિતાશ્રી, ફરરૂદીનભાઈ, હૈદરભાઈ, શીરીનબહેન (િવંછીયા), અમીનાબેન (રાજકોટ) તથા હસીનાબેન ધોરાજીનાં મોટાભાનું તા.1ના અવસાન થયું છે. જીયારતના સીપારા તા.3ના 1ર.30 કલાકે સેફી મસ્જીદમાં બોટાદ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક