નવી દિલ્હી તા.20: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટી-20 ક્રિકેટમાં પ000 રન પૂરા કરવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. ગઇકાલે તેણે દિલ્હી સામે 93 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે ટી-20 ક્રિકેટમાં પ000 રન પૂરા કરનારો વિશ્વનો છઠ્ઠો ઝડપી બેટધર બન્યો છે. આ મામલે તે વિરાટ અને રોહિતથી આગળ છે. ગિલે ટી-20 કેરિયરની 1પ4મી ઇનિંગમાં આ મુકામ હાંસલ કર્યોં છે. વિરાટ કોહલીએ 167 અને સુરેશ રૈનાએ 173 ઇનિંગમાં પ000 રન પૂરા કર્યાં હતા.
ટી-20માં
સૌથી
ઝડપે
પ000 રન
ક્રિસ
ગેલ 132 ઇનિંગ
કેએલ
રાહુલ 143 ઇનિંગ
શોન
માર્શ 144 ઇનિંગ
ડવેન
કોન્વે 144 ઇનિંગ
બાબર
આઝમ 14પ ઇનિંગ
શુભમન
ગિલ 1પ4 ઇનિંગ