• મંગળવાર, 18 જૂન, 2024

avsan nondh

ચક્ષુદાન

ધોરાજી: નટુભાઇ લાલજીભાઇ માવાણીનું અવસાન થતા પરિવારજનોએ ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીએ સમજણ આપ્યા બાદ સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિકક્ષ ડો. જયેશ વેસેટીયન અને ડો. રાજબેરા અને ટીમ દ્વારા ચક્ષુદાન સ્વીકારવાની સેવાઓ બજાવી હતી. આ તકે પ્રશાંતભાઇ માવાણી, મનસુખભાઇ, મનીષભાઇ, ગીરીશભાઇ, વિપુલભાઇ માવાણી, સિદ્ધાર્થ હિરપરા, હાર્દિકભાઇ વગેરેની ઉપસ્થિતિ હતી.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સ્વ. ગજાનનભાઇ જોશીના પુત્ર બીપીનભાઇ (બાપુજી) એડવોકેટ (ઉ.88)તે નલીનીબેનના પતિ, સ્વ. શીરીષભાઇ, સ્વ. રોહિતભાઇ, સ્વ. વ્યોમેશભાઇના મોટાભાઇ, સ્વ. દુર્ગાશંકર ભટ્ટના જમાઇ, ચેતનભાઇ, ધૃતિ એમ ભટ્ટ, શ્રુતિ વી. ભટ્ટ તથા અમી એન. પંચોલીના પિતા, હિના સી. જોશીના સસરા, ભાર્ગવના દાદાનું તા.17ના અમદાવાદ મુકામે અવસાન થયું છે. બેસણું તા.20નાં સાંજે 5 થી 6 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે. મો.નં. 93741 24420/90990 79044.

પોરબંદર: રસિકભાઇ નાથાભાઇ લાડવા (ઉ.58)તે પાર્થના પિતાશ્રીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 5 થી 6 છાયા દરબારગઢ સ્કૂલની સામે આવેલા તેમના નિવાસસ્થાને છે.

માળિયાહાટીના: મધુબેન રતનધાર્યા (ઉ.54)તે મહેશભાઇ મગનભાઇ રતનધાર્યાની પત્ની,  તૃપ્તિબેન મયુરકુમાર છગ, પૂજાબેન પાર્થકુમાર વિઠલાણી, પંકજના માતુશ્રી, વૃંદાવનદાસ ગોકળદાસ રાજપોપટ (મૂળ ગાભા ગિર હાલ તાલાલા)ની પુત્રીનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.18ના સાંજે 4 થી 6  બ્રહ્મસમાજ ખાતે રાખેલ છે.

મુંબઇ: વડાલાના ઇલાબેન (િવમળાબેન) નિસર (ઉ.78)તે મમીબાઇ વેલજી લધાનાં પુત્રવધુ, સ્વ. અનિલભાઇનાં પત્ની, ચેતન, ભાવેશનાં માતા, મણીબેન પ્રેમજી ચાંપશી સોનીનાં પુત્રી, પોપટ (પ્રવિણ), સ્વ. અમૃત, મોહન, રંજનના બેનનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થના રાખી નથી.

નખત્રાણા: કુસુમબેન (ઉ.70) તે જગદીશ વિશ્રામ દાવડાનાં પત્ની, સ્વ. રૂક્ષ્મણીબેન નારાણ કોટકનાં પુત્રી, અવનીનાં માતા, ભારતી નરોત્તમ રામાણી, દિપીકા નરેન્દ્ર પટેલનાં બેન, વિશાલ, ધ્વની, દિશાના માસીનું 16મીએ અવસાન થયું છે. પ્રાર્થનાસભા રાખી નથી લૌ. વ્ય. બંધ છે.

માળિયાહાટીના: રંજનબેન (રમાબેન ) રાજુભાઇ રતનધાર્યા(ઉ.73)તે રાજુભાઇ મગનભાઇ રતનધર્યાના પત્ની, રોનીલભાઇ (કાનાભાઇ), તુષારભાઇ, તેજસભાઇના માતુશ્રી, જૂનાગઢ નિવાસી સ્વ. જગજીવનભાઇ જીવરાજભાઇ કોટેચાના  પુત્રીનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.17ના હતી તે અનિવાર્ય સંજોગોને લઇને તા.18ના શનિવારે સાંજે 4 થી 5  બ્રહ્મસમાજ સાસણ રોડ ખાતે છે.

રાજકોટ: મુસ્લિમ સમાજના અગ્રણી, હઝરત જલાલશાહ પીર દરગાહ ટ્રસ્ટના પ્રમુખ અલીભાઇ જાનમહંમદભાઇ ભાણુંનું તા.16ના અવસાન થયેલ છે. તેઓ હુસેનભાઇ, અયુબભાઇ, ઇકબાલભાઇ તેમજ અસલમભાઇના પિતાશ્રી થાય. મરહુમની જીયારત તા.18ના  શનિવારે ભીસ્તીવાડ મસ્જિદ, રાજકોટ ખાતે સવારના 10 વાગ્યે રાખેલ છે.

ગોંડલ: કડિયા સંજયભાઈ ગોપાલભાઈ ગોહીલ (ઉં.37) તે લાલાભાઈનાં નાનાભાઈનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.ર0ના સાંજે ચારથી છ રામેશ્વર પાર્ક, હરભોલે સોસાયટીની બાજુમાં, ભગવતપરા ગોંડલ છે.

શીલ: કંકાસા નિવાસી ગિરિનારાયણ બ્રાહ્મણ દીપકકુમાર જયંતીલાલ ઠાકર (ઉં.વ.66) તે હરેશભાઈ (જી.ઈ.બી.) અજીતભાઈ ઠાકર, નયનાબેન મનોજ અધિકારી (સુરત), દક્ષાબેન શૈલેષકુમાર ભટ્ટ (જામનગર), હીનાબેન દિનેશકુમાર જોષી (કેશોદ)ના ભાઈ અને યશ ઠાકર (એસ.ટી.કંડક્ટર પોરબંદર), માનસી જલક ઠાકર (જૂનાગઢ), સોનુબેન ઠાકરના મોટા બાપુજીનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.18ના પથી 6 કંકાસા શિવ મંદિરે છે.

વેરાવળ: નિતાબેન દત્તાણી (ઉં.61) તે દિલીપભાઈ દત્તાણી (િનવૃત્ત શિક્ષક)ના પત્ની, ડો. ડોલીના માતુશ્રી, પોરબંદર નિવાસી જેઠાલાલ પુરુષોત્તમ દત્તાણીના પુત્રવધૂ, રાજેન્દ્રભાઈ (વડોદરા), અજયભાઈ (પોરબંદર), રક્ષાબેન કિરીટભાઈ દેવાણી (પોરબંદર)ના ભાભી, મોરબી નિવાસી સ્વ. ગોકળદાસ જીવનભાઈ ચેતાની પુત્રી, પ્રફુલ્લભાઈના બહેનનનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.18ના સાંજે પથી 6 કાશી વિશ્વનાથ મંદિર, પોસ્ટ ઓફિસ રોડ, વેરાવળ છે.

રાજકોટ: દલીચંદભાઈ સંઘવીના પુત્ર સુરેશભાઈ (ઉં.78) તે સુધાબેનના પતિ ચંદુભાઈ મહેતાનાં જમાઈ, મીથુનભાઈના પિતાશ્રી, સરોજબેન, ભારતીબેન ત્થા સ્વ.રીટાબેન, કમલેશભાઈ (બકુલભાઈ), પ્રવીણભાઈ સંઘવીનાં ભાઈનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું તા.18ના સવારે 10.1પ વાગ્યે સ્થાનકવાસી જૈન મોટા ઉપાશ્રયે કોઠારીયા નાકા રાજકોટ છે.

માણાવદર: મોચી પ્રવીણભાઈ સવજીભાઈ ગોહેલ (ઉં.પ3)તે જગદીશભાઈના મોટાભાઈ, સાગરભાઈના પિતાશ્રીનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના શનિવારે સાંજે પથી 6 ગાંધીચોક, જૂની મામલતદાર ઓફિસની પાછળ,

માણાવદર છે.

રાજકોટ: ભાનુમતીબેન (ઉ.વ.78) તે કિરીટભાઈ ત્રિભોવનદાસ સોમૈયા (આર.ટી.ઓ. રાજકોટ)ના પત્ની, સ્વ.મોતીલાલ ડાયાલાલ જોબનપુત્રાના પુત્રી, હિતેષભાઈ, મયુરભાઈના માતુશ્રી, કૃપાલી ધૈર્યકુમાર રાડીઆ, રાજ, શ્રેય, માહીના દાદીનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.18ના સાંજે પ.30 થી 6.30 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, રાજકોટ, પિયર પક્ષની સાદડી સાથે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક