• શનિવાર, 13 એપ્રિલ, 2024

અવસાન

વરિષ્ઠ પત્રકાર શશિકાંતભાઈ કંસારાનું અવસાન

રાજકોટ: રાજકોટથી પ્રસિદ્ધ થતાં ‘લોકમિજાજ’ અખબારના તંત્રી, વરિષ્ઠ પત્રકાર શશિકાંતભાઈ કંસારા (ઉં.85)તે રતિભાઇ, કિશોરભાઇ, કિરીટભાઇના મોટા ભાઈ, કિર્તિભાઇ, મુકેશભાઇના પિતાશ્રીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 5થી 6 કંસારા જ્ઞાતિની વાડી, લોહાણાપરા, રાજકોટ મુકામે રાખેલ છે.

 

 

ચક્ષુદાન

રાજકોટ: ગોહેલ મહેન્દ્રભાઇ અમૃતલાલનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 466મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન વિજયભાઇ ડોબરિયાના સહયોગથી થયેલ છે.

ચક્ષુદાન

પોરબંદર: સવિતાબેન (ઉં.72)તે કાંતિભાઇ માધવજીભાઇ  રાજણી (આનંદ સિલેક્શન)નાં પત્ની, હિતેશભાઇ, આનંદભાઇ, વર્ષાબેન બ્રિજેશસભાઇ, પૂજાબેન રાહુલભાઇનાં માતુશ્રી, સ્વ. પુરુષોત્તમભાઈ ગોરધનદાસ સાયાણીનાં પુત્રીનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયરપક્ષની સાદડી તા.26ના 4-15થી 4-45 લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઇ-બહેનોની સંયુક્ત છે. સદ્ગતનું ચક્ષુદાન કરવામાં આવ્યું છે.

કોડીનાર: છારિયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટના પ્રમુખ તથા કોડીનાર નાગરીક સહકારી બેન્કના ડાયરેક્ટર નવીનચંદ્ર રૂગનાથભાઈ પંડયા (ઉં.79) તે જીગ્નેશભાઈ પંડયા (હરિઓમ કન્સ્ટ્રક્શન), તુષાર પંડયા, (પ્રમુખ સોમનાથ જિલ્લા બ્રહ્મસમાજ), જય પંડયા (અમેરિકા)ના પિતા, માનવ, હાર્દિક, અનેરી, ધ્યેયના દાદાનું તા.23ના અવસાન થયું છે. સાદડી (બેસણું) તા.26ના સાંજે 4થી 6 બ્રહ્મપુરી, કોડિનાર ખાતે છે.

રાજકોટ: હંસાબેન જયંતીલાલ દવે (ઉં.76) તે ડો.જયંતીલાલ મોહનલાલ દવે (રીટાયર્ડ પ્રિન્સીપાલ, ડેરી સાયન્સ કોલેજ, આણંદ)ના પત્ની, કવિતાબેન શ્રેયસકુમાર ત્રિવેદી, કલ્પેશભાઈના માતુશ્રી, બિંદીયાબેન, શ્રેયસકુમાર ત્રિવેદીના સાસુ, શ્રીધરના દાદીમાં, જયના નાનીનું તા.ર4ના અવસાન થયું છે. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જામદેવળિયા: જોડિયા નિવાસી સ્વ.તુલસીભાઈ ગોહિલનાં પુત્ર પરેશભાઈ (ઉં.પ6) તે નરેન્દ્રભાઈ ગોહિલ (નરુભાઈ), હરીશભાઈ ગોહિલ (તુલસી લોજ)ના ભાઈ, જયરાજ, અદિતિ, હેતલનાં પિતા, યતીન, નીરજ, અલ્પાબેન તથા કવિતાબેનનાં કાકાનું તા.ર3ના અવસાન થયું છે. ઉઠમણું તા.ર6ના સાંજે 4થી પ.30 લોહાણા મહાજન વાડી, ભાટિયા શેરી ખાતે છે.

પોરબંદર: મહોબતપરાના અરવિંદભાઈ પોપટભાઈ ઘરસંડિયા (ઉં.6પ) તે પી.પી.પટેલના મોટાભાઈ, આશિષ, ડેનીશાના પિતાશ્રી, પાર્થ પટેલના અદાનું તા.ર3ના અવસાન થયું છે.

ઉપલેટા: સોની સ્વ.પોપટલાલ કલ્યાણજી રાજપરાના મોટા પુત્ર જગદીશભાઈ (ઉં.7પ)તે વિનુભાઈ, સ્વ.િબપીનભાઈ, રમેશભાઈના મોટાભાઈ, હિરેનભાઈ, હિનાબેન, હેતલબેનના પિતાશ્રી, સિદ્ધ અને નવ્યાના દાદા, સ્વ.નરશીદાસ વાલજીભાઈ ફીચડિયા (કોઠારીયા)ના જમાઈનું તા.ર4ના અવસાન થયું છે. બેસણું તા.ર6ના સાંજે 4થી 6, શ્રીનાથજી એપાર્ટમેન્ટ બડા બજરંગ રોડ, ઉપલેટા છે.

જામનગર: જશવંતીબેન નંદલાલ માંડલિયા (ઉં.94)તે જામનગરના નવનીત જ્વેલર્સ વાળા ભગવાનદાસભાઈ, રજનીકાંતભાઈ, હરીશભાઈ, ચંદ્રકાંતભાઈ, અરુણાબેન, ચંદનબેનના માતુશ્રી, પરેશભાઈ, હારિતભાઈ, તેજસભાઈ, પુનિતાબેન, કિંજલબેન, ભાવિકભાઈ, ધૃતિબેન, અંજલિબેન, ફાલ્ગુનીબેન, આશિષભાઈ, સુરભીબેન, સ્વાતીબેન, હીતાર્થભાઈના દાદીનું તા.ર4ના અવસાન થયું છે. બેસણુ તા.ર6ના સવારે 10થી 10.30 દરમિયાન ભાઈઓ, બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળે છે.

જામનગર: ચા.મ.મો.બ્રાહ્મણ મુ.કાગદડી હાલ જામનગર સ્વ.મહાશંકરભાઈ કાનજીભાઈ ત્રિવેદીના પુત્ર અશ્વિનભાઈ (ઉં.64) તે ભુપતભાઈ, સ્વ.ઈન્દુબેન હસમુખરાય પંડયા, સ્વ.િનરંજનાબેન દિનેશભાઈ દવે, કમળાબેન ભાનુશંકરભાઈ દવેના નાનાભાઈ, વિજયભાઈના મોટાભાઈ, ધારાબેન ધર્મેશકુમાર ત્રિવેદી (મોરબી), ખુશ્બુ રાજકુમાર સોલંકીના કાકાનું તા.ર3ના અવસાન થયું છે. બેસણુ તા.ર6ના પથી પ.30 ‘રામ મંદિર’ બેડી ગેટ ઉમિયા ભજિયા પાસે છે.

રાજકોટ: સ્થાનકવાસી જૈન અમરેલી નિવાસી હાલ નવી મુંબઈ શ્રીમતી જ્યોત્સ્નાબેન (ઉં.84) તે સ્વ.રસિકલાલ પાનાચંદ પારેખના પત્ની, દીપક, સમીરના માતુશ્રી, જૈમિનિ, નયનાબના સાસુ, સ્વ.હીરાચંદ રુગનાથ બાટવિયાના પુત્રી તે શિવાની, શીલ, ખેવનાના દાદીનું તા.ર3ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાજકોટ: ગુ.મ.ક.દરજી જ્ઞાતિના સ્વ.અમૃતલાલ જાદવજી ભાઈ રાઠોડના પત્ની, ઈન્દુબેન (ઉં.88)ના સ્વ.નૈષદભાઈ, હરીશભાઈ, બિપિનભાઈ તથા પરેશભાઈના માતુશ્રીનું તા.ર4ના અવસાન થયું છે. બેસણું તા.ર6ના સાંજે 4.30થી 6 ‘સહયોગ’ વાડી ધર્મજીવનદાસ માર્ગ ખાતે છે.

જામનગર: હાલારી ભાનુશાળી રાજેશભાઈ બચુભાઈ નંદા (ઉં.60)નું તા.ર4ના અવસાન થયું છે.

જામનગર: હાલારી ભાનુશાળી હિતેશ પ્રભુભાઈ ફલિયા (ઉં.39)નું તા.ર4ના અવસાન થયું છે.

જામનગર: હિમાંશુ (કૈલાશભાઈ) દિનેશભાઈ કારેલિયા (ઉં.38)તે દિનેશભાઈ કલ્યાણજીભાઈ કારેલિયાના પુત્ર, કૌશિકના ભાઈ, બિપિનભાઈના ભત્રીજાનું તા.ર4ના અવસાન થયું છે. ઉઠમણું તા.ર6ના સાંજે 4થી પ ભાઈઓ, બહેનો માટે નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી, જામનગરમાં છે.

જોડિયા: અંબાલા નિવાસી મણીરામભાઈ મોહનદાસજી કુબાવતના પત્ની કાંતાબેન (ઉં.6પ) તે દિનેશભાઈ, પરેશભાઈ અને ધર્મિષ્ઠાબેન કનૈયાલાલ દેવમુરારી (પીપળીયા)ના માતુશ્રીનું તા.ર4ના અવસાન થયું છે. બેસણુ તા.ર6ના સાંજે 4થી 6 કલાકે અંબાલા તા.જોડિયા મુકામે છે.

રાજકોટ: મચ્છુ કઠિયા સઈ સુથાર વિરજીભાઈ લક્ષ્મણભાઈ ગોહેલ (ઉં.8ર) કાલાવડ નિવાસી હાલ રાજકોટ તે રાજુભાઈ, જયેશભાઈ, સ્વ.પરેશભાઈના પિતાશ્રી, શોભનાબેન મહેશકુમાર પીઠડિયા, મીતાબેન ધર્મેશકુમાર પીઠડિયા, મનીષાબેન દિપેશકુમાર પીઠડિયાના પિતાશ્રીનું તા.ર3ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.ર6ના સાંજે 4થી પ ગંગેશ્વર મહાદેવ મંદિર, એસ.કે.ચોક, ગાંધીગ્રામ ખાતે છે.

રાજકોટ: વિષ્ણુપ્રસાદ કાશીરામભાઈ કુબાવત (ઉં.પ8) આજે તા.ર4ના રોજ અવસાન પામેલ છે. જે સાગરભાઈના પિતા અને યોગેશભાઈ તેમજ રાજેન્દ્રભાઈના નાના ભાઈ તે વિશાલભાઈ તેમજ ધવલભાઈના કાકાનું બેસણુ તા.ર6ના રોજ સાંજે 4થી 6 તેમના નિવાસ સ્થાન છત્રપતિ શિવાજી ટાઉનશીપ એફ-401, રેલનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક