પ્રાદેશિક સમાચાર

ચલો બુલાવા આયા હૈ... માતાને બુલાયા હૈ...

માં આશાપુરા પદયાત્રી સંઘની રાજકોટથી માતાના મઢ (કચ્છ) સુધીની પદયાત્રાનો ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈના માં આશાપુરાના જયનાદ સાથે રાજકોટના પ્રાચીન આશાપુરા મંદિરથી પ્રારંભ થયો હતો. આશાપુરા ધામ

2460 ખેલૈયાઓ હેમુ ગઢવી નાટયગૃહનું સ્ટેજ ધ્રુજાવશે

રાજ્યકક્ષાની રાસગરબા સ્પર્ધાનો કાલથી પ્રારંભ: 123 ટીમ પોતાની કૃતિઓ રજૂ કરશે
રાજકોટ, તા.21: હેમુગઢવી હોલ ખાતે તા.23થી 26 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સંસ્કૃતિક' પ્રવૃત્તિઓ વિભાગ તેમજ

આઈઓસી પ્લાન્ટમાં બોમ્બ મૂકાયો : મોકડ્રીલ જાહેર

શહેરની ભાગોળે માલિયાસણ પાસે આવેલા આઈઓસીના બોટલિંગ પ્લાન્ટમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતાં એસ.ઓ.જી ફાયર બ્રિગેડ, બોમ્બ સ્કવોડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતનો સ્ટાફ તાકિદે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આતંકવાદીઓ કોઈ

ગણેશોત્સવ બાદ મનપાએ લીધા ‘લાડુ’ના નમૂના !

રાજકોટ તા.21 : મનપાની ફૂડ અને આરોગ્ય શાખાએ ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ બાદ હવે શહેરના વિવિધ સ્થળોએથી લાડુના નમૂના લેતા આશ્ચર્ય સર્જાયું છે.
શહેરમાં તાજેતરમાં જ ગણેશોત્સવની પૂર્ણાહુતિ થઈ છે. દુંદાળાદેવને

ધર્માનુરાગી સરયુબેન શેઠની પ્રાર્થના સભા યોજાઇ

રાજકોટના જૈનશ્રેષ્ઠી આગેવાન ચંદ્રકાંતભાઇ શેઠના ધર્મપત્ની ધર્માનુરાગી સરયુબેનનું અવસાન થતા મુની ભગવંતોની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભા યોજાઇ હતી. પ્રાર્થના સભામાં કર્ણાટકના ગર્વનર વજુભાઇ વાળા, અંજલીબેન રૂપાણી, ધનસુખભાઇ ભંડેરી, નિતીનભાઇ ભારદ્વાજ, મેયર

ફાયરમેનની ભરતીમાં પાસ થવું ‘ટફ’ !

માત્ર ધો.3ની શૈક્ષણિક લાયકાત ધરાવતી 15 જગ્યા માટે ઉમેદવારે પ્રેક્ટીકલ ટેસ્ટ પાસ કરવી એટલે લોઢાના ચણા ચાવવા !
મનપા પાસે 3400 અરજીઓ આવી : તા.28-29ના પરીક્ષા
જનકસિંહ ઝાલા
રાજકોટ તા.20

દીકરીઓને ખાલી હાથે જવા દેવાય !

વિદ્યાર્થિનીઓને શ્રમજીવી દાદાનો અપાર પ્રેમ મળે છે
રાજકોટમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે કાટખૂણે નીચે રોડ પર એક મોચી દાદા બેસે છે. સ્કૂલે આવતી બાળાઓના બુટ સાંધી દે, પોલીશ કરી દે.

અક્ષર માર્ગ પરની હોટલો સહિત શહેરમાં મોટાપાયે પ્લાસ્ટિક જપ્ત

તાજ રેસ્ટોરન્ટ-હાઉસ ઓફ ઝીરો, ફ્રન્ચી રિપબ્લીક-સોનલ પંજાબીમાં મ્યુનિ.તંત્ર ત્રાટક્યું : 5593 નંગ પ્લાસ્ટિકની વસ્તુઓ કબજે કરાઈ
રાજકોટ તા.20 : મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે શહેરને તમામ પ્રકારના પ્લાસ્ટીકથી મુક્ત કરવા માટે મનપાના

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer