‘પાનીપત’ માટે મહેનત કરી રહ્યો છે અર્જુન કપૂર

આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાનીપતમાં અર્જુન કપૂર તેના મિત્ર રણવીર સિંહના ભત્રીજાની ભૂમિકા ભજવી રહ્યો છે. વાંચીને નવાઇ લાગી ને! સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ પેશવામાં રણવીર સિંહે મુખ્ય ભૂમિકા ભજવી

અજય દેવગનની સ્પોર્ટ્સ બાયોપિક ફિલ્મ : મેદાન

ઉપરાઉપરી બે કોમેડી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ તથા ‘ટોટલ ધમાલ’ની સફળતા બાદ અજય દેવગન હવે ભારતીય ફૂટબોલ ખેલાડી સૈયદ અબ્દુલ રહીમની બાયોપિકમાં જોવા મળશે. આ બાયોપિકનું નામ ‘મેદાન’ રાખવામાં

ઉમેશ શુકલાની ફિલ્મ ‘નમૂને’માં અભિમન્યુ અને મૃણાલ ઠાકુર

‘ઓહ માય ગોડ’ અને ‘102 નોટ આઉટ જેવી હિટ ફિલ્મ આપનાર ગુજરાતી ડિરેકટર તેની આગામી ફિલ્મ' સિચ્યુએશનલ કોમેડી છે. જેનું નામ ‘નમૂને’ છે. આ ફિલ્મમાં ‘મર્દ કો દર્દ નહીં હોતા’થી

ભૂલ ભૂલૈયાની સિકવલમાં કાર્તિક આર્યન

થોડા સમય પહેલા એવી ખબર આવી હતી કે અક્ષયકુમારની સુપરહિટ ફિલ્મ ભૂલ ભૂલૈયાની સીકવલ બનાવવામાં આવશે. હવે તે વાત ફાઇનલ થઇ છે. ભૂલ ભૂલૈયાના બીજા ભાગમાં અક્ષયકુમાર નહીં હોય તેના

ટેલિવુડની હિરોઇન આશા નેગીની બોલિવુડમાં એન્ટ્રી

મૌની રૌય, નિકિતા દત્તા, અંકિતા લોખંડે બાદ' હવે ટીવી શો પવિત્ર રિશ્તા ફેમ આશા નેગી પણ બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે.' અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો 2’માં આશા નેગી જોવા મળશે.

સૈફની ફિલ્મ લાલ કપ્તાનનું ટીઝર લોન્ચ

સૈફ અલી ખાનની ફિલ્મ ‘લાલ કપ્તાન’ નાગા સાધુઓ પર આધારિત છે. આ ફિલ્મ 11 ઓકટોબર, દશેરાના દિવસે રિલીઝ થશે.' આ જ દિવસે પ્રિયંકા ચોપરાની ‘ધ સ્કાય ઇઝ પિંક’ રિલીઝ થવાની

‘શહેરી ગર્લ’ નુસરત ભરૂચાને કરવી છે વિવિધ પ્રકારની ભૂમિકાઓ

'‘સોનુ કે ટિટુ કી સ્વિટી’' અને ‘પ્યાર કા પંચનામા’માં શહેરી સ્ટાઇલીશ ગર્લ બનનારી અભિનેત્રી નુસરત ભરૂચા હવે ફિલ્મ ડ્રીમગર્લમાં નાના શહેરમાં રહેતી સીધીસાદી યુવતીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ ડ્રીમગર્લના ટ્રેલરને

મનીષ પૉલ જોવા મળશે ગંભીર ભૂમિકામાં

મનીષ પોલનું નામ ટીવી શોના' સંચાલક તરીકે જાણીતું છે. તેની કોમેડી દર્શકોને પેટ પકડીને હસાવે છે. શોર્ટ ફિલ્મ બ્લેક બ્રિફકેસ અને બંજરમાં તેણે ગંભીર પાત્રો ભજવ્યાં છે. આ વિશે વાત

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer