સ્પોર્ટ્સ

મશહૂર કોમેન્ટેટર જસદેવ સિંઘનું નિધન

નવી દિલ્હી, તા.2પ: લોકપ્રિય ભારતીય ખેલ કોમેન્ટેટર જસદેવ સિંઘનું આજે 87 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત હતા. વિશ્વભરમાં પોતાના અવાજથી મશહૂર બનનાર જસદેવ સિંઘના

મહિલા ટીમે લંકાનો 4-0થી સફાયો કર્યોં

કાતુનાયકે (શ્રીલંકા) તા.2પ: સુકાની હરમનપ્રિત કૌરની આતશી ઇનિંગની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાંચમા અને અંતિમ ટી-20 મેચમાં શ્રીલંકાને પ1 રને કારમી હાર આપી હતી. આ જીતથી ભારતીય મહિલા ટીમે

શહઝાદની સદીથી અફઘાનના 8/252

દુબઇ, તા.25 : એશિયા કપના આજના ઔપચારિક મેચમાં અફઘાનિસ્તાને ઓપનર મોહમ્મદ શહઝાદની આતશી સદી અને મોહમ્મદ નબીની આક્રમક અર્ધસદીની મદદથી 50 ઓવરના અંતે 8 વિકેટે 252 રનનો પડકારરૂપ સ્કોર ખડો

આજે પાક.- બંગલાદેશ વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે ટક્કર

અબુધાબી, તા.2પ: અહીંના શેખ જાયદ સ્ટેડિયમ પર બુધવારે પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે સેમિ ફાઇનલ સમાન મુકાબલો થશે. આ મેચની વિજેતા ટીમ એશિયા કપના ફાઇનલમાં પહોંચશે અને તેની ટકકર શુક્રવારે ભારત

આજથી કોરિયા ઓપન: ભારતનો પડકાર સાઇના રજૂ કરશે

સોલ (દ. કોરિયા) તા.24: અનુભવી મહિલા શટલર સાઇના નેહવાલ અને યુવા સમીર વર્મા મંગળવારથી અહીં શરૂ થઇ રહેલ કોરિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતીય ચુનૌતીની આગેવાની લેશે. સ્ટાર ખેલાડી શ્રીકાંત અને

પાક.-બંગલાદેશ વચ્ચેનો કાલનો મેચ સેમિફાઇનલ સમાન

દુબઇ તા.24: એશિયા કપમાં ભારતના હાથે સતત બીજી કારમી હાર બાદ પાકિસ્તાન માટે બુધવારે રમાનાર બંગલાદેશ સામેનો મેચ સેમિફાઇનલ સમાન બની ગયો છે. આ મેચમાં જીત મેળવનાર ટીમ ભારત સામે

ફાઇનલ પહેલા ભારત બેટિંગક્રમમાં પ્રયોગ કરશે ?

અફઘાનિસ્તાન સામે વિજયક્રમ જાળવી રાખવાનો ટીમ ઇન્ડિયાનો લક્ષ્યાંક

દુબઈ, તા.24: એશિયા કપમાં ટીમ ઇન્ડિયા સુપર ફોર રાઉન્ડના તેના આખરી મેચમાં આવતીકાલે મંગળવારે અફઘાનિસ્તાનની લડાયક ટીમનો સામનો કરશે. ભારતીય ટીમ

ધોનીનો 505 ઇન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ: દ્રવિડથી આગળ

નવી દિલ્હી, તા.24 : ભારતીય ટીમનો પૂર્વ સુકાની એમ. એસ. ધોની રાહુલ દ્રવિડને પાછળ રાખીને ભારત તરફથી સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચ રમનારો ક્રિકેટર બની ગયો છે. ધોનીથી આગળ હવે ફકત

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer