મુખ્ય સમાચાર

ગ્રામીણ વિસ્તારની ખરીદશક્તિનું ધોવાણ

માંગ 4 દાયકાના તળીયે: સરકારી સર્વેની અપ્રકાશિત જાણકારીના આધારે થયેલો દાવો

મુંબઈ, તા.1પ: ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાહક દ્વારા થતા ખર્ચનું પ્રમાણ ઘટીને 4 દાયકાના સૌથી નીચા સ્તરે ગયાનું એક

એક દેશ, એક જ દિવસે વેતન

નવીદિલ્હી,તા.1પ: સંગઠિત ક્ષેત્રનાં કામદારોનાં હિતોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર હવે ‘વન નેશન, વન પે ડે’ એટલે કે એક જ દિવસે વેતનનો નિયમ લાવવાનો વિચાર કરી રહી છે.
શ્રમ મંત્રી સંતોષ

કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર, હવે રચાશે મહારાષ્ટ્ર સરકાર !

મુંબઈ, તા.1પ: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા પછી શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે થયેલો બેઠકોનો દૌર હવે સરકાર રચનાની આરે પહોંચી ગયો હોય તેવાં સંકેતો મળી રહ્યા છે. ન્યૂનતમ સાધારણ કાર્યક્રમ

દિલ્હી પ્રદુષણમાં દુનિયાની રાજધાની!

નવી દિલ્હી, તા. 15 : વર્લ્ડ એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે, વિશ્વ વાયુ ગુણવત્તા સૂચકાંકના રેન્કિંગ પરના આંકડા અનુસાર, શુક્રવારે ભારતની રાજધાની દિલ્હી 527 એક્યુઆઈ સાથે માત્ર દેશ જ નહીં,

ગુજરાતમાં વરસાદી માગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ગુલાબી ઠંડીની શરૂઆત

(ફૂલછાબ ન્યૂઝ ) અમદાવાદ, તા.15: ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે, છતાં હજુ પણ ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. પહેલા ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો

સરકારી જમીન પર ગેરકાયદે કબજો: બાબુ બોખીરિયાને હાઇકોર્ટની નોટિસ

અમદાવાદ, તા.15: સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવવા મામલે હાઇકોર્ટે પૂર્વ પ્રધાન બાબુ બોખિરીયાને નોટિસ ફટકારી છે અને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા માટે સમય આપ્યો છે. રાજ્યના વન-મહેસૂલ વિભાગને

અલંગ યાર્ડમાં જહાજ કટીંગ જડબેસલાક બંધ કરાયું!

શિપબ્રેકરો પર હુમલાને પગલે લેવાયેલો નિર્ણય: આજથી રાબેતા મુજબ યાર્ડ શરૂ
તળાજા, તા.14 (ફૂલછાબ ન્યુઝ): વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રાકિંગ યાર્ડના શિપબ્રેકરો પર હુમલાના પગલે આજે અલંગ શિપ બ્રાકિંગ યાર્ડ

માવઠાથી માઠી: કરાંથી કઠણાઈ: સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પવન સાથે 1 થી 4 ઇંચ

અનેક સ્થળે ભારે કરાં વર્ષાથી બરફની ચાદર છવાઈ: ખેડૂતોની હાલત દયનીય
રાજકોટ, તા.14: હવામાન ખાતાની આગાહી મુજબ આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બપોરબાદ ઝંઝાવાતી પવન, ભારે ગાજવીજ સાથે કરાં પણ

વાહનચાલકોની સ્મૂધ રાઈડ માટે ‘ધૂમ’ સ્પીડ સુધારા

આજથી 221 ઈંઝઈંમાં નિકળશે લર્નિંગ લાયસન્સ : ડ્રાઈવીંગ લાયસન્સ રિન્યુઅલ સહિતની અન્ય 7 સેવાઓ હવે ઓનલાઈન
ગુજરાતના 16 ચેકપોસ્ટ નાબૂદ થશે: મુખ્યમંત્રી
અમદાવાદ, તા.14: ગુજરાતના કરોડો વાહનચાલકો માટે મુખ્યપ્રધાન વિજયભાઇ

સબરીમાલાનો મામલો સુપ્રીમની મોટી ખંડપીઠને હવાલે

મોટી પીઠ નિર્ણય ન આપે ત્યાં સુધી મહિલાઓનાં મંદિર પ્રવેશનો આદેશ યથાવત અમલી
નવીદિલ્હી, તા.14: સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓનાં પ્રવેશ મામલે સુપ્રીમ કોર્ટમાં કોઈ અંતિમ ફેંસલો આવ્યો નથી. સર્વોચ્ચ

રાહુલને નીચા જોણું

‘ચોકીદાર ચોર હૈ’ મામલે માફી આપતા સુપ્રીમે કહ્યું, રાહુલ સંભાળીને બોલે
નવી દિલ્હી, તા. 14 : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીની માફી સ્વીકારી લેતાં ગુરુવારે અવહેલનાની અરજી તો રદ કરી

રાફેલ સામે કાનૂની મોરચો ફરી ફેઈલ

સુપ્રીમ કોર્ટે તેના જ ચુકાદાની સમીક્ષાની માગ કરતી અરજીઓ ફગાવી; એફઆઇઆર નોંધવાની માગ પણ ફગાવતાં કહ્યું, વજૂદ જ નથી
નવી દિલ્હી, તા. 14 :' દેશની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે રાફેલ યુદ્ધ

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer