• મંગળવાર, 24 જૂન, 2025

avshan nodh

જામનગર: બ્રહ્મક્ષત્રિય ઉમેશભાઈ ચમનલાલ વીંછી (ઉ.વ.6પ) તે ધવલભાઈ, કરણભાઈ, મિલનભાઈના પિતા, દિનેશભાઈ, સ્વ.જયેશભાઈ, જીતેશભાઈ, રીટાબહેન પ્રદિપભાઈ આશરાનાં મોટાભાઈનું તા.17નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.18નાં સાંજે 4.30 થી પ ભાઈઓ તથા બહેનો માટે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ખંભાળિયા નાકા બહાર, જામનગર ખાતે રાખેલ છે.

જામનગર: રાજ્ય પુરોહિત બ્રાહ્મણ સ્વ.જયંતીલાલ છગનલાલ બારોટનાં પત્ની સવિતાબેન (ઉ.વ.88) તે જગદિશભાઈ, હિનાબેન હરેશભાઈ પુંજાણીનાં માતૃશ્રી તથા ભાવિક અને શિતલબેનના દાદી અને સ્વ.જેઠાલાલ, પ્રવીણભાઈ, ભરતભાઈના બહેનનું તા.16મીએ અવસાન થયું છે. ઉઠમણુ ભાઈઓ તથા બહેનો માટે તા.19નાં સોમવારે સાંજે પ.30 થી 6.00 દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, પંજાબ બેંક પાસે, જામનગર ખાતે રાખેલ છે.

રાજકોટ: સોની વસંતલાલ મોહનલાલ રાણપરા (કરાચીવાળા)ના પત્ની જસવંતીબેન (ઉ.81) તે ભરતભાઈ, દિપકભાઈ, મીલનભાઈ, શીલાબેન, કિરણબેનના માતુશ્રી તથા સ્નેહ, આર્ય, સ્વરાનાં દાદી તથા સ્વ.વિક્રમભાઈ, નલીનભાઈ, કુમારભાઈ, મુકેશભાઈના બેનનું તા.16મીએ અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.19ને સોમવારે કેશરીયાવાડી, કરણપરા ચોક પાસે, રાજકોટ ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.

રાજકોટ: મૂળ મોટા ખીજડિયા હાલ રાજકોટ ભાનુમતીબેન (ઉં.8ર) તે સ્વ.છોટાલાલ મનજીભાઈ ખંભાયતાના પત્ની તથા હંસાબેન ભરતભાઈ વડગામા, મીનાબેન પ્રભાતભાઈ છનિયારા, મધુબેન દિનેશભાઈ વિરમગામા, દિનાબેન કિશોરભાઈ ભાડેશિયા, સુરભીબેન ભૂપેન્દ્રભાઈ દુદકિયા, પૂજાબેન ધર્મેશભાઈ પંચાસરા, નીશાબેન રાજેશભાઈ વડગામા, નયનાબેન તથા ભરતભાઈના માતુશ્રી, યશ્વી તથા ધવલના દાદી તથા સ્વ.મોરારજીભાઈ, સ્વ.હિરજીભાઈ, સ્વ.ચતુરભાઈ, નાગજીભાઈ, સ્વ.ગોરધનભાઈ ખારેચા (થોરીયાળીવાળા)ના બહેનનું તા.14મીએ અવસાન થયું છે. બેસણુ તા.19ને સોમવારે સાંજે 4.30 થી 6 વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે પિયર પક્ષનું બેસણુ સાથે રાખેલ છે.

રાજકોટ: મૂળ રફાળા- કુવાડવા, હાલ રાજકોટ નિવાસી શશીકાંત શિવલાલભાઇ ચંદારાણા (ઉ.56) તે નિશાંત, ઉર્વી (ગોપી), કિશનકુમાર કારીયા (મોરબી)ના પિતા તથા સ્વ. વિનોદભાઇ, વિજયભાઇ, રંજનબેન પ્રફુલકુમાર રાજવીર, સ્વ. ઉષાબેન અને જ્યોતિબેન બિપીનકુમાર સૂચક (નિકાવા)ના ભાઇનું તા.16ના અવસાન થયું  છે. બેસણું તા.19ને સોમવારે સાંજે 5 થી 6 શ્રી મહાકાલેશ્વર મંદિર, અમૃત પાર્ટી પ્લોટની સામે, મધુવન સોસાયટી, ડી-માર્ટ (મામા સાહેબ), 50 ફૂટ રોડ, કુવાડવા રોડ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

રાજકોટ: ઔદિચ્ય ગોહિલવાડ બ્રાહ્મણ નીલાબેન ભટ્ટ (ચિનુબેન) (ઉ.77) તે દિલીપભાઇ જન્મશંકર ભટ્ટના ધર્મપત્ની, દીપ્તિબેન, ચૈતાલીબેન તથા કવિતાબેનના માતુશ્રી, જયેશભાઇ ઓઝા, દિનેશભાઇ, સ્વ. મહેશભાઇ, કિરીટભાઇ, બીપીનભાઇ જાનીના મોટાબેનનુ તા.17ના રોજ અવસાન થયું છે. બેસણું તા.19ને સોમવારે સાંજે 5 થી 6 શ્રી સોમનાથ મહાદેવ મંદિર, 1- મોહનનગર, સોજીત્રાનગર મેઇન રોડ, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સાવરકુંડલા: જયશ્રીબેન  (ઉ.75) તે પ્રભુદાસભાઇ કલ્યાણભાઇ પરમારના પત્નીનું તા.17ના રોજ અવસાન થયું છે. સાદડી તા.19ને સોમવારે સાંજે 4 થી 6 “િશવમ્’’, દરબારગઢ શેરી, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

રાજકોટ: જામકંડોરણા નિવાસી, હાલ રાજકોટ કલ્પેશભાઇ ભગવાનજીભાઇ બાલધાની પુત્રી મૈત્રી કલ્પેશભાઇ બાલધા (ઉ.18)નું તા.16ના રોજ અવસાન થયું છે. બેસણું તા.19ને સોમવારે સવારે 8 થી 10-30 અમારા નિવાસસ્થાને આલાપ એવન્યુ, પુષ્કર ધામ પાસે,  યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે  રાખેલ છે.

પ્રાચી તીર્થ: સોરઠિય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ કાજલિયાળા મોટા હાલ પ્રાચી (પીપળા) નિવાસી સ્વ. કેશવલાલ રામેશ્વર ભટ્ટના પુત્ર ચંદ્રકાન્તભાઇ (ઉ.વ.66) તે ભાનુબેન કિશોરકુમાર જોષી (ગોંડલ), નીતાબેન નવીનચંદ્ર દવે (તણસવા), ચેતનાબેન હરેન્દ્રભાઇ પુરોહિત (જૂનાગઢ), સ્વ. રાજુબેન કાંતિલાલ પંડયા (મોણપરી), આરતીબેન (કૃપાબેન), પંકજકુમાર પુરોહિત (પ્રાચી)ના ભાઇનું તા.17ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તેમજ સાદડી તા.19ને સોમવારે બપોરે 3 થી 5 બ્રહ્મસમાજની વાડી, પ્રાચી (પીપળા) ખાતે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક