ચક્ષુદાન
ધોરાજી:
દુધીવદરના શાંતાબેન પરસોત્તમભાઈ રાણપરીયાનું અવસાન થતા તેમના પરિવારજનોની ઈચ્છાનુસાર
ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી સિવિલ હોસ્પિટલને ચક્ષુદાન મળ્યું
છે.
ચક્ષુદાન
ધોરાજી:
જીઈબીના નિવૃત્ત કર્મચારી ભલાભાઈ બચુભાઈ સારીખડાનું અવસાન થતા પરિવારજનોની ઈચ્છાનુસાર
ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી સિવિલ હોસ્પિટલને ચક્ષુદાન મળ્યું
છે.
બગસરા
: શાંતાબેન વૃજલાલ જોષી (ઉં.9પ) તે પંકજભાઈ વૃજલાલ જોષી (િનવૃત્ત પીજીવીસીએલ), મહેશભાઈ
વૃજલાલ જોષી (િનવૃત્ત એસટી), મધુબેન ઉમેશકુમાર જોષી, દેવીબેન કિરીટકુમાર રાવલનાં માતા,
મયુર, કૌશિકનાં દાદીનું તા.6નાં અવસાન થયેલ છે. બેસણું તા.8ને શુક્રવારે તેમનાં નિવાસસ્થાને,
સ્વામી વિવેકાનંદ શેરી નં.6, ભોજલરામ નગર, બગસરા ખાતે છે.
મોટી
કુંકાવાવ: દિનકરરાય શાંતિલાલ જોશી (ઉં.88) તે હિતેષભાઈ, સ્મિતાબેન હિમાંશુભાઈ જાની
(અમરેલી), હીનાબેન મહેશકુમાર દવે (સાવરકુંડલા)ના પિતા, તુષારભાઈ, માનસીબેનના દાદાનું
તા.6ના અવસાન થયેલ છે. બેસણું તા.8ને શુક્રવારે સાંજે 4થી 6 તેમનાં નિવાસસ્થાનની બાજુમાં
નાથાભાઈ દેવાણીના ડેલામાં મોટી કુંકાવાવ ખાતે છે.
અમરેલી:
(મૂળ નાજાપુર) પરજીયા સોની, હિરાભાઈ સામતભાઈ ધકાણ તે પરેશભાઈ, કિર્તીબેન, હિતેષભાઈ,
હરેશભાઈ, ભાવેશભાઈ, ઉમીશાબેનનાં પિતા, કાંતિભાઈના નાનાભાઈ, અરવિંદભાઈના મોટાભાઈનું
અવસાન થયેલ છે. બેસણું તા.9ને શનિવારે નાજાપુર ખાતે છે.
રાજકોટ:
ઠીકરીયાળા નિવાસી હાલ રાજકોટ ભરતભાઈ શાંતિલાલભાઈ કોટેચા (ઉં.70) તે શાંતિલાલ છગનલાલ
કોટેચાના પુત્ર, જીવરાજભાઈ, નરેન્દ્રભાઈ, વિઠ્ઠલભાઈના ભાઈ, રીટાબેન, અલ્પાબેન, ગૌરવના
પિતા, વિનુભાઈ, વિજયભાઈનાં બનેવીનું તા.6ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની
સાદડી તા.9ને શનિવારે સાંજે 4થી પ પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
મૂળ ગામ બુરી, હાલ રાજકોટ જયસુખભાઈ તુલસીભાઈ ભાડેશિયા (ઉં.વ.66) તે વિજયભાઈ, અંકિતભાઈના
પિતા, રમણિકભાઈ, રસિકભાઈ, ગૌ.વા.મહેન્દ્રભાઈ, ભાવનાબેન છનિયારાના ભાઈનું તા.6નાં અવસાન
થયેલ છે. બેસણું તા.8ને શુક્રવારે બપોરે 3થી પ, ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, લેઉઆ પટેલ
છાત્રાલયની બાજુમાં, ગોંડલ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
મૂળ ગોંડલ હાલ રાજકોટ મગનભાઈ ઓધવજીભાઈ અખિયાણિયા (ઉં.90) તે લીલાબેનના પતિ, રમેશભાઈ,
જશીબેન, દિપ્તીબેન, નયનાબેન, કિરણબેન, તરલાબેનના પિતા, હાર્દિક, કોમલના દાદા, ભરતભાઈના
ભાઈ, કેશવજીભાઈ રવજીભાઈ પંચાસરાના જમાઈનું તા.6ના અવસાન થયેલ છે. બેસણું તા.8ને શુક્રવારે
સાંજે 4.30થી 6 પંચવટી સોસાયટી કોમ્યુનિટી હોલ, રાજકોટ ખાતે છે.
જામનગર:
ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.કાન્તીલાલ કેશવલાલ રાવલના પત્ની દમયંતીબેન કાન્તીલાલ
રાવલ (ઉં.78) તે કમલેશભાઈ, સ્વ.િબન્દુબેન, કીર્તિભાઈના માતા, રવિરાજ, વિરલભાઈના દાદીનું
તા.7ના અવસાન થયેલ છે. બેસણું તા.8ના 4થી 4-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે
છે.
જામનગર:
રાજ્ય પુરોહિત બ્રાહ્મણ દયાબેન મોહનલાલ કલ્યાણી (ઉં.87) તે સ્વ.મોહનલાલ જીવાભાઈ કલ્યાણીના
પત્ની, સ્વ.અંબાશંકર કેશવજી નાકરના દીકરી, અશોકભાઈ, ભરતભાઈ, સ્વ.શૈલેષભાઈ, ઈલાબેન કમલેશકુમાર
ગોપીયાણી, નૂતનબેન પ્રભાકરકુમાર ભટ્ટના માતા, સતિષભાઈ, ગોપાલભાઈના ભાભુ, ભાવિનભાઈ,
જીગરભાઈ, વિકાસભાઈ, જયદીપભાઈ, ભાવિષાબેન તેજસકુમાર ભટ્ટના દાદીનું તા.6ના અવસાન થયું
છે. બેસણું તા.9ના સાંજે 5થી 5-30, રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ, બ્રહ્મપુરી, રાજ્યગોર
ફળી, શેરી નં.1, જામનગર ખાતે છે.
પોરબંદર:
પ્રભાબેન ગિરધરભાઈ સાણથરા (ઉં.84) તે સ્વ.િગરધરભાઈ માધવજી સાણથરાના પત્ની, તે કિશોરભાઈ,
મુકેશભાઈ, હંસાબેનના માતા, તે જયશ્રીબેન, રેખાબેન, રસિકલાલ મોઢાના સાસુ, તે બંસરીબેન,
પરેશભાઈ, ભાર્ગવભાઈ, નુપુરબેનના દાદીનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા (ઉઠમણું)
તા.8ને શુક્રવારે 4થી 5, બીરલારોડ, જી.ઈ.બી.ગેટ પાસે, હાઉસીંગ બોર્ડ કોલોની, સિદ્ધેશ્વર
મંદિરે છે.
પોરબંદર:
સંજયભાઈ પ્રતાપરાય દવે (ઉં.59) તે અજયભાઈ, હિતેશભાઈ (ભાવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી),
ભરતભાઈના ભાઈનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું તા.8ને શુક્રવારે સાંજે 4-30થી 5, સત્યનારાયણ
મંદિર સામે, ભાવેશ્વર મહાદેવ મંદિરે છે.
રાજકોટ:
શોભનાબેન પી.ગાંધી (ઉનાવાળા) (ઉં.75) તે પુષ્પેશચંદ્રના પત્ની, તે પ્રિનેશ, ધર્મેન્દ્ર,
જાગૃતિબેન જીજ્ઞેશકુમારના માતાનું અવસાન થયું છે. ઉઠમણું તા.8ને શુક્રવારે સાંજે 5
થી 6, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઈન રોડ, રાજ બેંક પાછળ, રાજકોટ ખાતે છે.
ખંભાળિયા:
અમીનાબેન અબ્દુલઅલી , કાદરઅલી હાજી આદમઅલી વાઘેલા (ઉં.95) તે સબ્બીરભાઈ, સકીનાબેન નોમાનભાઈ,
યાસ્મીનબેન નુરુદ્દીનભાઈ, ફરીદાબે નુરુદ્દીનભાઈ ખંભાળિયાના માતા તથા ઝૈનબબેનના સાસુ
તથા હુસૈન તથા મુસ્તફાના દાદીનું તા.7ના અવસાન થયું છે. જીયારતના સીપારા તા.9ને શનિવારે
બપોરે 12 વાગ્યે નુર મસ્જિદ ખંભાળિયામાં છે.
રાજકોટ:
કારડિયા રાજપુત બિપીનભાઈ દીપસિંહજી ભટ્ટી (ઉં.77) તે સ્વ.ગજેન્દ્રસિંહ, જયરાજસિંહના
ભાઈ, નિલદીપભાઈ (વીવીપી ઈજનેરી કોલેજ), તેજસભાઈ (અંગત મદદનીશ વજુભાઈ વાળા પુર્વ રાજ્યપાલ
કર્ણાટક)ના પિતા, તે દેવાંશુ, વ્રજના દાદા, તે દિલજીતસિંહ, વિરલભાઈના કાકા, તે દર્શીતભાઈના
મોટાબાપુ, તે કિશોરસિંહ, ગિરીશભાઈ, પ્રતાપભાઈ, કિશોરસિંહ, દીપકસિંહ (બાબરા)ના પિતરાઈ
ભાઈ, તે સરોજબેન અજીતસિંહ કામલિયા, દેવયાનીબેન માનસિંહ ચાવડાના મોટાભાઈ, જુનાગઢ નિવાસી
સ્વ.રામસિંહ ગોવિંદજી હેરમાના મોટા જમાઈનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ને શનિવારે
4થી 6, રાષ્ટ્રીય શાળા, સભાખંડ ખાતે છે.
બગસરા:
રૂબાબબેન અબ્દુલકરીમ ભારમલ તે અબ્બાસભાઈ સુલેમાનજી ગુજરીના બૈરો, સૈફુદીનભાઈ, મોઈઝભાઈ
ગુજરી તથા ઝુબેદાબેન સૈફુદીનભાઈ (ગોંડલ), મેમુનાબેન હુસામુદીનભાઈ (રાજકોટ), ફાતેમાબેન
અબ્બાસભાઈ (રાજકોટ)ના માતાનું તા.7ના ગુરૂવારે અવસાન થયું છે. ઝીયારતના સીપારા તા.9ને
શનિવારે સવારે 11 કલાકે બગસરા વઝીહી મસ્જીદમાં છે.
વિસાવદર:
જુઝરભાઈ અબ્બાસભાઈ હિરાણી (ઉ.58) તે મરહુમ અબ્બાસભાઈ ઈસ્માઈલભાઈ હિરાણીના ફરજંદ, મરહુમ
ફકરૂદીનભાઈ, સબ્બીરભાઈ, મુસ્તુફાભાઈ તથા ફરીદાબેન (લાઠી), સલમાબેન (મેંદરડા), મરહુમ
શકીનાબેન (ધારી), ફાતેમાબેન (નાસિક)ના ભાઈ તથા મોઈઝભાઈ, જુઝરભાઈના કાકાનું તા.7ના ગુરૂવારે
અવસાન થયું છે. શિયુમના સીપારા તા.9ને શનિવારે સવારે 11-30 કલાકે વિસાવદર મસ્જીદમાં
છે.
વાંકાનેર:
અનસુયાબેન (ઉ.72) તે ચુનીભાઈ મોહનભાઈ રાઠોડના પત્ની, તે ઈલાબેન, રીટાબેન, રેખાબેન,
અતુલભાઈના માતા તથા શિવલાલ મલુભાઈ દાવડા (નગરાવાળા)ના દીકરીનું તા.4ને સોમવારે અવસાન
થયું છે. બંને પક્ષનું બેસણું તા.8ને શુક્રવારે સાંજે 4 થી 6, શ્રી મચ્છુ કઠીયા લુહાર
જ્ઞાતિની વાડી, નેશનલ હાઈવે, વાંકાનેર
ખાતે
છે.