પોરબંદર:
શારદાબેન મોનાણી તે શશીકાંતભાઈ ગોરધનદાસ મોનાણીના પત્ની તથા મહેશભાઈ, જગદીશભાઈ, રાકેશભાઈ,
નયનાબેન નવનીતલાલ, મીનાબેન હરેશભાઈ અને સુધાબેન વિજયભાઈના માતા તથા રાજકોટવાળા સ્વ.જીવરાજ
હરિભાઈ જોબનપુત્રાના પુત્રીનું તા.10ના અવસાન થયું છે.
રાજકોટ:
મધુરીબેન (ઉં.વ.90) તે વસંતલાલ ગોવિંદજી બદાણીના પત્ની તથા જ્યોતિબેન, જયશ્રીબેન, આશાબેન,
સુજાતાબેન, કલ્પનાબેન, હરીશભાઈના માતા શેઠ નરસિંહદાસ પોપટલાલ ભિમાણીના પુત્રીનું તા.9ના
અવસાન થયું છે.
રાજકોટ:
અરુણાબેન પ્રવીણચંદ્ર તુરખિયાનું તા.10ના અવાસન થયું છે. બેસણું તા.14ના આનંદ નગર બગીચાની
સામે, રાજકોટ
ખાતે
છે.
રાજકોટ:
દીપકભાઈ માણેકલાલ પાઠકનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.14ને સોમવારે તેમના નિવાસ
સ્થાન કેવડાવાડી શેરી નં.1ર, અવધ એપાર્ટમેન્ટ, ગણેશ ઓટોની સામે, કેવડાવાળી મેઈન રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
ઉષાબેન ભટ્ટ (ઉં.69) તે સ્વ.જગદીશચંદ્ર દલપતરામ ભટ્ટના પત્ની તથા મનોજભાઈ નૌતમલાલ મહેતા
અને ગીતાબેન અજીતકુમાર જોષીના મોટા બહેન તથા અંકિતાબેન મનીષભાઈ દવે (જેતપુર) અને વિવેકભાઈ
(લાલો)ના માતા તથા મનીષ નવનીતરાય દવેના સાસુનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.12ને
શનિવારે 5થી 6, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, કસ્તુરબા વિદ્યાલયની બાજુમાં,
રાજકોટ ખાતે છે.
જૂનાગઢ:
શૈલેષભાઈ (ઉં.56) તે મનસુખભાઈ માધવજી લખલાણીના પુત્ર અને મુકેશભાઈ (બિલનાથ પાન) જયેશભાઈ,
સ્વ.રાજેશભાઈ, નિલેશભાઈ લખલાણીના ભાઈ તેમજ કૃપા, ઉત્સવીના પિતાનું તા.10ને ગુરુવારે
અવસાન થયું છે. બેસણું તા.14ને સોમવારે વંથલી રોડ, મોતી પેલેસ ટાઉનશીપ, ઈસ્કોન હાઈટસના
પાર્કિંગમાં સાંજે 4થી 6 છે.
રાજકોટ:
રવિન્દ્ર ભુપતદાન રત્નું (ટી.ભાઈ)(ઉં.52) તે ભયલુભાઈ કનાભાઈ રત્નુંના ભત્રીજા તે મહેન્દ્રભાઈ,
કિશોરભાઈ, જસજીતભાઈ, હિમાંશુભાઈ, રાજેન્દ્રભાઈ, ઉદયભાઈ, જીતુદાનભાઈ રત્નુંના નાનાભાઈ,
તે આદિત્યના પિતાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ના ભક્તિ આશ્રમ, એ.જી.ચોક,
રાજકોટ ખાતે સાંજે 4થી 6 છે.
મોટા
કોટડા: નાથાભાઈ હીરજીભાઈ વેકરિયા (ઉં.85) તે વિનુભાઈ તેમજ ગોપાલભાઈ તથા રમેશભાઈના પિતાશ્રી,
તે અંકુરભાઈ, રામભાઈ તથા પી.આઈ.સંદીપભાઈ વેકરીયા તથા મિલનભાઈના દાદાનું તા.10ના અવસાન
થયું છે.
જૂનાગઢ:
બડેલિયા વજુભાઈ પોપટભાઈ (ઉં.70) તે વલ્લભભાઈ તથા અમુભાઈ ઘંટીવાળાના નાનાભાઈ તથા દીપક,
કમલેશ, અશ્વિન, ભરતના કાકા તેમજ ભાવેશના પિતાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ને
સોમવારે સાંજે 4થી 6, દેવેશ્વર મહાદેવ મંદિર, મુરલીધર સોસાયટી મેઈન રોડ, જોષીપુરા,
જૂનાગઢ મુકામે છે.
રાજકોટ:
અશોકભાઈ શાંતિલાલ ઝીંઝુવાડિયા તે શૈલેષભાઈ, જીતેન્દ્રભાઈ (જીતુભાઈ), કિંજલબેનના પિતા
તથા મિલીન, જેનિકા, મીતના દાદા તથા કિશનભાઈ રૂગનાથભાઈ પારેખના જમાઈ તથા હેમેન્દ્રભાઈ
કિશનભાઈ પારેખના બનેવીનું તા.11ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.12ને શનિવાર
બપોરે 3-30થી 5, ખીજડાવાડી (યુનિટ નં.1), કોઠારિયા નાકા, રાજકોટ ખાતે છે. લૌકિક વ્યવહાર
બંધ
રાખેલો
છે.
રાજકોટ:
રમેશચંદ્ર મગનલાલ પંડયા તે મહેશભાઈ, અશોકભાઈ, જીતુભાઈ તથા અરુણાબેનના પિતા તથા કપિલભાઈ
કેવલભાઈ, જયદીપભાઈ, વિશાલભાઈ મિહિરભાઈના દાદાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.14ને
સોમવારે 4થી 6, હસનવાડી-2, રંગીલા હનુમાન મંદિર, રાજકોટ
ખાતે
છે.
ગોંડલ:
મંજુલાબેન બાબુભાઈ ભીલ (ઉં.96) તે મહેશભાઈ (કાળુભાઈ) પૂર્વ પ્રમુખ રાજપુત ખાંટ સમાજ
તથા ભરતભાઈના માતા, કાર્તિક તથા રવિના દાદીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.14ને
સોમવારે બપોરે 4થી 6 તેમજ સમાજનું બેસણું સાંજે 8-50થી 10, ભોજરાજપરા શેરી નં.22/13,
તેમના નિવાસ સ્થાન, ગોંડલ મુકામે છે.
રાજુલા:
રામપરા-2ના આહિર અગ્રણી ભગવાનભાઈ વાઘ તે જીકારભાઈ બીજલભાઈ વાઘ (પીપાવાવ પોર્ટ શ્રીજી
ટ્રાન્સપોર્ટ)ના મોટાભાઈનું અવસાન થતા રામપરા ગામને અને આહિર સમાજને ન પૂરી શકાય તેવી
ખોટ પડી છે.