ભારતનો ફૂલેકાબાજ-ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા લંડનમાં મોજથી જીવન જીવી રહયો છે. અહીં ક્રિકેટર ક્રિસ ગેલ સાથે મુલાકાતની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરતાં લોકોએ બરાબર ટ્રોલ કર્યો હતો. ફેન્સે ટિપ્પણી કરી કે કયારેક સમય કાઢીને એસબીઆઈવાળાઓને પણ મળી લો !
લંડનમાં માલ્યાની મોજ : થયો ટ્રોલ
