નિષ્ફળતાઓ, લોકોની આશાઓથી અમે બેખબર નથી : સખત સુધારાની જરુર : ડરનો માહોલ ઉભો કરાઈ રહ્યો છે, ભાજપ-સંઘ પર પ્રહાર
ઉદયપુર, તા.13 : પાર્ટીએ આપણને બધાને ઘણું આપ્યુ છે, હવે સમય છે ઋણ ઉતારવાનો. કોંગ્રેસની ચિંતન શિબિરના ઉદ્ઘાટન અવસરે સંબોધતાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઉપરોકત વાત કહી પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યંy કે નિષ્ફળતાઓથી અને લોકોની આશાઓથી અમે બેખબર નથી.
તેમણે કહ્યું કે, અસાધારણ પરિસ્થિતીઓનો મુકાબલો અસાધારણ રીતે કરી શકાય છે તે વાત અંગે હું પૂરી રીતે સચેત છું. દરેક સંગઠને ન માત્ર જીવીત રહેવા પરંતુ આગળ વધવા સમય સમય પર પોતાનામાં બદલાવ લાવવાના હોય છે. આપણને સુધારાની સખત જરુર છે. રણનીતિમાં બદલાવ, રોજિંદા કામ કરવામાં પરિવર્તન આ બધા મૂળભૂત મુદ્દા છે. ત્રણ દિવસીય ચિંતન શિબિરના પહેલા દિવસે 1પ મિનિટના સંબોધનમાં સોનિયા ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકારની નિંદા કરી હતી તેમણે કહ્યું કે, નેહરુના યોગદાન અને દેશ માટે ત્યાગને યોજનાબદ્ધ રીતે ઓછું કરીને બતાવવા પ્રયાસ થઈ રહ્યો છે.આ લોકો મહાત્મા ગાંધીના હત્યારાના ગુણગાન કરી રહ્યા છે અને ગાંધીના સિદ્ધાંતોનો નાશ કરી રહ્યા છે. તેમણે નોટબંધીનો ઉલ્લેખ કરતાં બેરોજગારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી કહ્યંy કે ભાજપ અને આરએસએસની નીતિઓને કારણે આજે દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે તેના પર વિચાર કરવા આ શિબિર એક ખૂબ સારો અવસર છે. આ દેશના મુદ્દાઓ પર ચિંતન અને પાર્ટીની સામે સમસ્યાઓ પર આત્મચિંતન બંન્ને છે. એવો માહોલ સર્જવામાં આવ્યો છે કે લોકો સતત ડર અને અસુરક્ષાના ભાવમાં રહે. લઘુમતિઓને શાતિર રીતે ક્રૂરતાથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
������������������������������������������������������������������������������������������������� �રી પંડિત કર્મચારીઓએ સુરક્ષા વગર પોતાનાં કામકાજ ઉપર નહીં જવાની ચેતવણી પણ ઉચ્ચારી હતી.
અમિત નામના એક કાશ્મીરી પંડિતે માગ કરી કે સરકાર અમોને સુરક્ષા ઉપલબ્ધ કરાવે. નહીં તો અમે સામૂહિક રાજીનામા આપીશું.
��ોકેશન બાંદીપુરા વિસ્તારમાં ટ્રેક કરવામાં આવ્યું હતું.છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મહિલા સહિતના શખસોને ઝડપી લેવા તજવીજ ચાલે છે. આ બનાવ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ. જે.વી. ધોળાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો છે
હવે સમય ઋણ ઉતારવાનો : સોનિયા
