ચીન સરહદે ભારતની રણનીતિક ‘ટનલ’

ચીન સરહદે ભારતની રણનીતિક ‘ટનલ’
નવી દિલ્હી, તા.14 : અરૂણાચલમાં રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ એવી સેલા સુરંગનું ભારત નિર્માણ કરી રહ્યુ છે. આ સુરંગની છેલ્લા તબક્કાની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને તે સાકાર થતાં જ તવાંગથી ચીન સરહદ સુધીનું અંતર 10 કિમી જેટલું ઓછું થઈ જશે. ભારત ઝડપથી સૈન્ય દળોને ચીન સરહદે પહોંચાડી શકશે.
સેલા ટનલની વિશેષતા :
13,700 ફૂટની ઉંચાઈએ નિર્માણ
જૂન ર0રર સુધીમાં કાર્ય પૂર્ણ થશે
ચીન સરહદનું અંતર 10 કિમી ઘટશે
દરેક સિઝનમાં અવરજવર સંભવ
પ્રોજેક્ટમાં કુલ બે ટનલનું નિર્માણ
સૈન્યની મુસાફરીનો સમય ઘટશે
રૂ.687 કરોડનો ખર્ચ, ર019માં થયુ ખાતમુહૂર્ત
196રના યુદ્ધમાં ચીને આ ક્ષેત્રથી આગેકૂચ કરી
પ.અરૂણાચલના નાગરિકો માટે ઉપયોગી
પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer