લીબડીમાં કારખાનામાં જુગાર રમતા તબીબ-બિલ્ડર સહિત 10 શખસ ઝડપાયા

લીબડી, તા.1પ : લીબડી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મીતેશ ઈન્ડ.માં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો અને તબીબ-બિલ્ડર સહિત દસ શખસોને ઝડપી લઈ રૂ.ર.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે દરોડા દરમિયાન મીત મેટેરનીટી હોસ્પિટલના ગાયનેક તબીબ દિનેશ ગોવીદ પટેલ, હીરેન જીતેન્દ્ર પટેલ, મહેશ ભાઈલાલ પટેલ, રક્ષીત પરસોતમ પટેલ, ઘનશ્યામ નાથા પટેલ, રવિ હિંમત પટેલ, મનીષ ભગવાન પટેલ, હિતેષ હરીલાલ પટેલ અને મહેશ વાલજી પટેલને ઝડપી લઈ રૂ.ર.46 લાખની રોકડ, ચાર મોબાઈલ સહિત રૂ.ર.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.દુકાનને નિશાન બનાવેલ હતી. જેમાં હરસિદ્ધિ પાન સેન્ટર, પૂજા પાન પાર્લર, સ્ટાર કોમ્પ્યુટર નામની દુકાનોના શટર ઉંચકી હરસિદ્ધિ પાન સેન્ટરમાં ગલ્લામાં રાખેલ રોકડ રકમ રૂા. ચાર હજાર, તમાકુનો બાંધો તેમજ અન્ય બે દુકાનમાંથી પરચૂરણ અને કેમેરો સહિત કુલ રૂા.28,250ના માલમતાની ચોરી થયાની ફરિયાદ આજીભાઈ મનજીભાઈ ચૌહાણે તાલુકા પોલીસમાં નોંધાવેલ હતી. તસ્કરોએ કોમ્પલેક્સમાં લગાવેલ સીસીટીવી કેમેરા પણ તોડી નાંખેલ
હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer