ફાઈઝર વર્ષના અંત સુધીમાં લોન્ચ કરશે રસીના 4 કરોડ ડોઝ

ફાઈઝર વર્ષના અંત સુધીમાં લોન્ચ કરશે રસીના 4 કરોડ ડોઝ
નવી દિલ્હી, તા. 28 : અમેરિકી દવા કંપની ફાઈઝર ચાલુ વર્ષના અંત સુધીમાં જ કોરોના વાયરસની વેક્સિન લોન્ચ કરી શકે છે. ફાઈઝરના અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે જો તેની રસી પરિક્ષણમાં યોગ્ય રીતે આગળ વધશે અને નિયામક સંસ્થાઓ તરફથી મંજૂરી મળે તો 2020નું વર્ષ પૂરૂ થાય તે પહેલા  જ અમેરિકામાં કોરોના રસીના 4 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer