શક્તિ ઉપાસના પર્વનો પ્રારંભ

શક્તિ ઉપાસના પર્વનો પ્રારંભ
શક્તિ ઉપાસના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. પેલેસ રોડ ઉપરના આશાપુરા માતાજીના મંદિરે ભાવિકો દર્શનાર્થે ઉમટયા હતા. સલામત અંતર સહિતના નિયમોના પાલન પછી બહેનોએ બેઠા ગરબા-આરતી કરી માતાજીની આરાધના કરી હતી. બીજી તસવીર સત્યસાંઈ હોસ્પિટલ રોડ ઉપર દ્વારકાધીશ સોસાયટીની ગરબીની છે. (નિશુ કાચા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer