દિલ્હીની ટીમમાં માર્શના સ્થાને હોલ્ડર

દિલ્હીની ટીમમાં માર્શના સ્થાને હોલ્ડર
નવી દિલ્હી, તા.23: સનરાઇઝર્સ હૈદરાબાદનો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શ આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. તેને બેંગ્લોર વિરૂધ્ધના મેચ દરમિયાન પગની પેનીની ઇજા થઇ હતી. આથી તે હવે આઇપીએલની પુરી સિઝનમાં રમી શકશે નહીં. દિલ્હીની ટીમમાં માર્શના સ્થાને વેસ્ટ ઇન્ડિઝના ટેસ્ટ કપ્તાન અને ઓલરાઉન્ડર જેસાન હોલ્ડરનો સમાવેશ કરાયો છે. હોલ્ડર છેલ્લે 2016માં કોલકતા નાઇટ રાઇડર્સ તરફથી રમ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer