માસુમ બાળકોની જાતીય સતામણી કરનાર નરાધમની ધરપકડ

માસુમ બાળકોની જાતીય સતામણી કરનાર નરાધમની ધરપકડ
સાધુવાસવાણી રોડ પરના આરએમસી કવાર્ટરની સામેની  સાઈડમાં ઓરડીમાં રહેતો મુળ યુપી પંથકનો સત્યેન ભૈયા નામનો પરપ્રાંતીય શખસ માસુમ બાળકોને ઓરડીમાં પુરી જાતીય સતામણી કરતો હોવાની વિગતો પ્રકાશમાં આવતા મામલો પોલીસમાં પહોચ્યો હતો અને પોલીસે માસુમ બાળકની માતાની ફરીયાદપરથી આરએમસી કવાર્ટર સામે લાખાભાઈ ભરવાડના મકાનમા ભાડે રહેતો અને મુળ યુપી પંથકના સત્યેનન્દ્રકુમાર ધર્મદેવરામ ભૈયા નામના પરપ્રાંતીય શખસ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી આગવીઢબે સરભરા કરવામાં આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer