કે.કે.વી. બ્રિજ ઉપર બનશે ઓવરબ્રિજ !

કે.કે.વી. બ્રિજ ઉપર બનશે ઓવરબ્રિજ !

ડિઝાઈનને લીલીઝંડી : રૂ.90 કરોડના ખર્ચનું અનુમાન : ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા

2ાજકોટ, તા.10 : શહેરના કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્યાના નિરાકરણ અર્થે કે.કે.વી ઓવરબ્રિજની નીચે અંડરબ્રિજ નિર્માણના પ્રોજેક્ટમાં કોઈ સફળતા મળતા હવે મ્યુનિ.તંત્ર ઓવરબ્રિજની ઉપર કાલાવડ રોડને જોડતો નવો ઓવરબ્રિજ બનાવવા જઈ રહ્યું છે. ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રિવ્યુ બેઠકમાં મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ મૂકેલી બ્રિજની ડિઝાઈનને મુખ્યમંત્રી દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. આશરે રૂ.90 કરોડના ખર્ચે નિર્માણ પામનારા બ્રિજની ટેન્ડર પ્રક્રિયા હવે નજીકના દિવસોમાં હાથ ધરાશે.

મેયર બિનાબેન આચાર્યએ અંગે જણાવ્યું હતું કે, બ્રીજની શરૂઆત કાલાવડ 2ાઁડ 2 જુના જકાત નાકા પાસે જયમલ 2મા2 માર્ગ, પ્રિન્સેસ સ્કુલથી થશે. બ્રીજ કેકેવી ચોકના બ્રીજને ક્રોસ 2શે અને છેક કાલાવડ 2ાઁડ 2 આવેલા મનપાના દયાનંદ 2સ્વતી સ્વીમીંગ પુલની 2ાઁબ2 પહેલા 40 મીટ2 પૂર્ણ થશે. 2ાઁયલ પાર્ક મેઈન 2ાઁડ અને સત્યસાંઈ 2ાઁડ નીચેના માર્ગે વાહનો માટે અવ2જવ2 ખુલ્લી 2ાખવાની ખાસ જગ્યા 2ાખવામાં આવી છે.

વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, બ્રીજ નીચે છ-છ મીટ2ના સર્વિસ 2ાઁડ, 2ાઁયલ પાર્ક અને સત્યસાંઈ માર્ગ 2 જવાના 2ાઁડ ખુલ્લા 2હે તેવી ડિઝાઈન નકકી 2વામાં આવી છે. ટેકનીકલ બાબત 2 નજ2 2ાuએ તો જયમલ 2મા2 માર્ગથી કાલાવડ 2ાઁડ સ્વીમીંગ પુલ સુધીના બ્રીજની લંબાઈ 1100 મીટ2 એટલે કે 1.1 કિલોમીટ2ની 2હેશે. બ્રીજની ઉંચાઈ કેકેવી ચોકમાં 13.પ મીટ2 એટલે કે 4 ફુટની નજીક 2હેશે. તો વિશાળ બ્રીજની પહોળાઈ 1પ.પ0 મીટ2 એટલે કે 0 ફુટ આસપાસની 2હેશે.

સૌથી વધુ મહત્વની બાબતમાં 2ાજકોટના પ્રથમ મલ્ટી લેય2 ફલાયઓવ2ના પ્રોજેકટમાં કોઈ કપાત આવવાની નથી. આવતા સપ્તાહે માટેના ટેન્ડ2 બહા2 પડી જાય એટલે થોડા સમયમાં પાર્ટીઓની ઓફ2 આવે, તે બાદ મનપામાં 2ખાસ્ત આવે, પ્રોજેકટ મંજૂ2 થાય એટલે ચૂંટણી સુધીમાં વિશાળ પ્રોજેકટનું કામ શરૂ 2વાની તંત્રની ગણતરી છે. ઉપરાંત નાના મવા ચોક સહિતના બજેટમાં 2હેતા વધુ બ્રીજના 2ાu-ટેન્ડ2 અને ટેન્ડ2 માટે પણ મ્યુનિ.કચેરીમાં ધમધમાટ ચાલી રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer