આજી ડેમે 7.68 કરોડના ખર્ચે નિર્માણ પામશે ‘અર્બન ફોરેસ્ટ’

આજી ડેમે 7.68 કરોડના ખર્ચે નિર્માણ પામશે ‘અર્બન ફોરેસ્ટ’

મનપાની આજની સ્ટેન્ડિંગ બેઠકમાં શહેરના વિકાસકામોને લગતી 39 દરખાસ્તો અંગે શાસકો લેશે અંતિમ નિર્ણય

રાજકોટ, તા.8 : આજી ડેમ પાસેના કુદરતી જંગલમાં અર્બન ફોરેસ્ટ બનાવવાની દિશામાં મ્યુનિ.તંત્ર ફરી એક વખત આગળ વધી રહ્યું છે. બે વર્ષ પૂર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વિચાર સુજ્યો હતો પરંતુ ત્યારે ખ્યાલ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત રહ્યો હતો અને બાદમાં કોઈને કોઈ કારણોસર પ્રોજેક્ટ ટલ્લે ચડતો આવ્યો છે ત્યારે આવતીકાલે ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિગ કમિટની બેઠકમાં અર્બન ફોરેસ્ટ માટે ટેન્ડર બહાર પાડવાની દરખાસ્ત સહિત 39 દરખાસ્તો અંગે શાસકો દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવે છે.

શહે2ના નાગિ2કોને શહે2ાu ટ્રાફિક તથા પ્રદુષણથી દૂ2 એક 2મણીય તેમજ કુદ2તી વાતાવ2 મળી 2હે તે માટે વોર્ડ નં.1પમાં આજી ડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તા2માં સર્વે નં.237 પૈકી નેશનલ હાઈવેથી નજીક 47 એક2 જમીન 2 અર્બન ફો2ઁસ્ટનું નિર્માણ કરાશે જેની ફરતે વિશાળ કમ્પાઉન્ડ વોલ, આંતરિક  સિવિલ કામ, ટોઈલેટ બ્લોક સહિતના કામ માટે 8.83 2ાઁડનું ટેન્ડ2 બહા2 પાડવામાં આવ્યું હતું જેમાં ત્રણ એજન્સી પૈકી 2ાજકોટની 2દા2 કન્સ. કંપનીએ 12.99 ટકા ઓછા ભાવથી એટલે કે 7.68 2ાઁડમાં કામ 2ાu આપવા સૌથી નીચી ઓફ2 આપતા એજન્સીને કામ આપવા ભલામણ 2વામાં આવી છે.12 મહિનામાં જગ્યાએ 2મણીય અર્બન ફો2ઁસ્ટનું નિર્માણ 2વામાં આવશે. 

અન્ય દરખાસ્તોમાં  ઓડિટના કર્મચા2ાuઓની મુદત લંબાવવા, જુદા જુદા વોર્ડમાં કચ2ાની હે2ફે2, 2ઁસકોર્ષની સીમેન્ટ વિકેટસ ક્રિકેટ એકેડેમીને એક વર્ષ ફાળવવા, જુદા જુદા કાર્યક્રમના ખર્ચ, સમાન ધો2ણમાં પગા2 લેતા કર્મચા2ાuઓને અલગ અલગ સંવર્ગમાં 2જનો સમયગાળો ઉ.પગા2 ધો2ણના હેતુ માટે સળંગ ગણી આપવા, ઢો2 ડબ્બામાં ઘાસચા2ાઁ સપ્લાય, મો2બી 2ાઁડના કોમ્યુનિટી હોલમાં લીફટ, જીએડી વિભાગમાં આંકડા મદદનીશ અને 2ાuસર્ચ એનાલીસ્ટની જગ્યા કાયમી 2વા, વોર્ડ નં.1પમાં નવા થો2ાળા પોલીસ સ્ટેશનથી આજી નદી સુધી 2સીસી બોક્સ ગટ2 બનાવવા, જુદા જુદા વોર્ડમાં ભૂગર્ભ ગટ2માં સફાઈ કોન્ટ્રાકટ, એસ્ટેટ શાખાના ભંગા2ના વેચાણને મંજૂ2ાu, સફાઈ કામદા2ાઁના કોન્ટ્રાકટ વગેરે સામેલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer