કુદરતની કમાલ

કુદરતની કમાલ

મોસમ બડા બેઇમાન  હૈ જેવું ગીત આપણે ગણગણતા હોય છે. અત્યારે વરસાદની મોસમ છે. વાતાવરણમાં ઉકળાટ પણ અસહ્ય છે. વરસાદ હાથતાળી આપી રહ્યો છે.  સુર્યની આસપાસના નવરંગી વલયનો નજારો આપણે જોયો છે. કુદરત પણ કમાલ કરતી હોય તેમ સાંજના સમયે જાણે પોટ્રેટ બનાવવા બેઠી હોય તેવા અદભુત દ્રશ્યો સર્જાય છે. આવુ એક દ્રશ્ય સાંજે સર્જાયું હતું. (નિશુ કાચા)

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer