વિન્ડિઝ અને પાક. વિરુદ્ધની શ્રેણીમાં ઇંગ્લેન્ડે ફક્ત 12 પત્રકારને જ કવરેજની મંજૂરી આપી

વિન્ડિઝ અને પાક. વિરુદ્ધની શ્રેણીમાં ઇંગ્લેન્ડે ફક્ત 12 પત્રકારને જ કવરેજની મંજૂરી આપી
તમામ માટે PPE કિટ પહેરવી ફરજિયાત
નવી દિલ્હી તા.28: લગભગ 100 દિવસ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થવા જઈ રહી છે. આવતા મહિને ઇંગ્લેન્ડ બે ટીમનું યજમાનપદ સંભાળશે. પહેલા 8 જુલાઇથી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચની ટેસ્ટ સિરિઝ રમશે. આ પછી પાકિસ્તાન સાથે ટકરાશે. આથી દુનિયાભરના ક્રિકેટ ચાહકોની કોરોનાકાળ વચ્ચેની આ બે વાપસી શ્રેણી પર નજર રહેશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer