સિટી બસ, BRTજ 50% શરૂ: મુસાફરો પણ 50%

સિટી બસ, BRTજ 50% શરૂ: મુસાફરો પણ 50%
-44 પૈકી 23 રૂટ પર 46 સિટી બસ અને પાંચ બીઆરટીએસ બસ શરૂ કરાઈ
 
2ાજકોટ, તા. 1 : મનપા હસ્તકની સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા અંતે આજથી શરૂ થઈ ગઈ છે અલબત 50% બસ સોશ્યલ ડિસ્ટન્સ સહિતના ધો2ણો સાથે શરૂ ક2વામાં આવ્યાનું બસ સંચાલન ક2તી 2ાજકોટ 2ાજપથ લી. કંપનીએ જાહે2 ર્ક્યુ છે.
શહે2માં 90 પૈકી 50 ટકા પ્રમાણે 46 બસને 44 પૈકી 23 રૂટ પ2 શરૂ ક2ાઈ છે તો 150 ફુટ 2ાઁડ પ2 બીઆ2ટીએસની 10 પૈકી 5ાંચ બસ ગોંડલ 2ાઁડથી માધાપ2 ચોકડી સુધી સાવચેતીના પગલા સાથે શરૂ ક2વામાં આવી છે.આ તમામ બસોને દિવસમાં બે વખત સેનેટાઈઝ કરવા તેમજ દરેક બસમાં 15 થી 20 પેસન્જર બેસાડવાની વ્યવસ્થા સીટ પર ચોકડી મારીને કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે ઓછી સંખ્યામાં મુસાફરો બસમાં નજરે ચડયાં હતાં અલબત હજુ ઘણા લોકો ભીડમાં ન જવાનું વિચારે છે. બસોને સેનેટરાઈઝ કરવાની સાથોસાથ ડ્રાઈવ2-કંડકટ2ને માસ્ક, હેન્ડ ગ્લોઝ, સેનીટાઈઝ2 આપવા, ટીકીટ ઈસ્યુ ક2તા અને ફ2જ પ2 2હેલા સલામતી સ્ટાફને પણ સાધનો અપાયા છે. કોઈપણ કર્મચા2ાuને બિમા2 લાગે તો તુ2ંત 2જા આપવામાં આવશે અને એજન્સીના ચેકીંગ સ્ટાફને થર્મલ ગન પણ આપવામાં આવી છે.
સોશ્યલ ડિસ્ટન્સ સાથે બિમા2 વ્યક્તિઓને બસમાં મુસાફ2ાu ન ક2વા ખાસ જણાવવામાં આવ્યું છે. દ2ઁક બસમાં મુસાફ2ાઁ સ2ળતાથી વાંચી અને સમજી શકે તે હેતુથી બસની સીટ પ2 સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ક2ાવવા લેઆઉટ બનાવીને સ્ટીક2 મા2વામાં આવ્યું છે. જે સીટ પ2 બેસવાનું ન હોય, તે સીટ પ2 ડુ નોટ સીટ હીય2ની સુચના આપવામાં આવી છે.  કન્ટેનમેન્ટ ઝોનમાં બસ હજુ જઈ શક્તી નથી. જોકે એક રૂટ નં.2 ગુરૂજીનગ2 પાસેથી બસ પસા2 થતી હોય, આ રૂટ પુ2તુ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ બસમાં આજથી 20, મીડીયમ બસમાં 15 અને બીઆ2ટીએસ બસમાં માત્ર 19 મુસાફ2ાઁ બેસી શકશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer