કાર્બાઈડથી પકવેલી 1600 કિલો કેરીનો નાશ કરાયો !

કાર્બાઈડથી પકવેલી 1600 કિલો કેરીનો નાશ કરાયો !
રાજકોટ તા.1 : કેરીની સીઝન શરૂ થયાને મહિનો વીતી ગયા બાદ આજે મનપાની આરોગ્ય શાખાએ પ્રથમ વખત કે2ાu પક્વવા માટેનો કાર્બાઈડનો જથ્થો પકડયો હતો.  હનુમાન મઢી અને એ2પોર્ટ 2ાઁડ વચ્ચે ગોડાઉનમાંથી 1600 કિલો કે2ાuનો નાશ ક2ાયો છે ત્યા2ઁ સદ2 સહિત અન્ય ત્રણ ચા2 જગ્યાએ ચેકીંગમાં કંઈ ન મળ્યાનું તંત્રએ જાહેર કર્યુ હતું.
આજ2ાઁજ ફુડ વિભાગની ટીમે હનુમાન મઢી ચોક પાસે એ2પોર્ટ 2ાઁડ ત2ફ આવેલા 2મીઝભાઈ મુસ્તાકભાઈ બુખા2ાu (રોયલ ફ્રુટ)ના કે2ાuના ગોડાઉનમાં દ2ાઁડો પાડયો હતો. ચેકિંગ દરમિયાન કે2ાu પક્વવા માટે પ્રતિબંધિત કાર્બાઈડનો ઉપયોગ થતો હોવાનું ધ્યાન પ2 આવ્યું હતું. તપાસમાં અઢી કિલો જેટલો કેલ્શીયમ કાર્બાઈડનો જથ્થો સ્થળ પ2 મળી આવ્યો હતો તો 1600 કિલો કેરીના જથ્થામાં આ કાર્બાઈડ મુક્વામાં આવ્યો હોય, આ તમામ કે2ાuના જથ્થાને જપ્ત ક2ાuને તેનો સોખડા ડમ્પીંગ યાર્ડ ખાતે નાશ ક2વામાં આવ્યા હોવાનું અધિકા2ાuઓએ કહ્યું હતું.
આ જ 2ાuતે સદ2થી માંડી મેંગો માર્કેટ સુધી કાર્બાઈડના ઉપયોગ અંગે ચેકીંગ ક2વામાં આવી 2હયું છે. પ2ંતુ ત્યાં કાર્બાઈડના ઉપયોગની કોઈ ખ2ાઈ થઈ ન હતી. તો આ જગ્યાએથી કાર્બાઈડનો જથ્થો પણ મળ્યો ન હોવાનું તંત્રએ જાહેર કર્યુ હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer