કિટીપરામાં કેમેરા, સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરાશે

કિટીપરામાં કેમેરા, સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરાશે

કિટીપરા કન્ટેઇનમેન્ટ ઝોન એરિયામાં એસપી દિયોરાની  આગેવાનીમાં કિટીપરાનાં કોરોના કન્ટેઇનમેન્ટ ઝોનમાં પતરાની ફેન્સીંગ કરવા સીસીટીવી કેમેરા લગાવવા, સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા તથા કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેલા રહીશોની સુખાકારી તથા પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવા યોગ્ય આયોજન કરવા એન્જિનિયર શ્રીવાસ્તવ તથા વોર્ડ ઓફિસર નિકુંજભાઇ તથા ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. (નિશુ કાચા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer