મોરબીમાં કાર અડફેટે મહિલાનું મૃત્યુ

મોરબી, તા.રર : મોરબીના મહેન્દ્રપરામાં રહેતા સચીન મગન રાવલ નામના વિપ્ર શખસે તેની કાર રીવર્સમાં લેતી વખતે હીરલબેનને અડફેટે લેતા ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે ખાખરેચી ગામે રહેતા સાળા દિવ્યેશ દિનકરાય જોષી નામના વિપ્ર યુવાને પોલીસમાં બનેવી સચીન રાવલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer