દંપતીએ જોડિયા બાળકોનું નામકરણ કર્યુ, કોરોના અને કોવિડ !

દંપતીએ જોડિયા બાળકોનું નામકરણ કર્યુ, કોરોના અને કોવિડ !
છત્તીસગઢમાંથી સામે આવ્યો અનોખો કિસ્સો
રાયપુર,તા.3: દુનિયામાં જ્યારે પણ કોઈ મોટી ઘટનાઓ ઘટે છે ત્યારે તેનાં ઉપર નવજાત શિશુઓનાં નામ પાડવાનો એક શિરસ્તો ચાલે છે. આમાં હવે ભારતમાં એક નવીન પહેલ થઈ છે અને છત્તીસગઢનાં રાયપુરમાં તો એક દંપતીએ પોતાનાં ઘરે જન્મેલા જોડિયા બાળકોનાં નામ આખી દુનિયાને કણસાવતી મહામારી ઉપર કોરોના અને કોવિડ રાખી દીધા છે !

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer