લોકડાઉન વચ્ચે કઙઋ બાકિંગમાં 200 ટકા વધારો

લોકડાઉન વચ્ચે કઙઋ બાકિંગમાં 200 ટકા વધારો
નવી દિલ્હી, તા. 26: લોકડાઉનના પરિણામ સ્વરુપે પેટ્રોલ અને ડિઝલની માગમાં જોરદાર ઘટાડો થઇ રહ્યો છે પરંતુ એલપીજીની માગમાં બમ્પર તેજી આવી ગઈ છે. વડાપ્રધાન મોદીની અપીલ બાદ દેશભરમાં જનતા કફર્યુ રવિવારના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી એલપીજીના બાકિંગમાં 200 ટકાના દરે ઉછાળો નોંધાયો છે. જો કે, સપ્લાયને લઇને ડરવાની કોઇ જરૂર દેખાઈ રહી નથી. જો લોકો 21 દિવસ માટે લોકડાઉન થઇને પેનિક થઇને ખરીદી કરશે નહીં તો સ્થિતિ સારી રહેશે. જો ખાલી સિલિન્ડર લઇને ડિલરો સુધી જશે નહીં તો એલપીજીની કોઇ પરેશાની રહેશે નહીં. ઓલ ઇન્ડિયા એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન અને રાજ્યોના ફયુઅલ રિટેલર્સે કહ્યું છે કે એવા પગલાં લેવામાં આવી રહ્યા છે જેના લીધે લોકોને એલપીજી રિફાલિંગ હોમ ડિલિવરી સરળતાથી થઇ શકશે.
તાકીદ કરતા જણાવ્યુ હતું કે તે સ્થિતિમાં દેશભરમાં, ખાસ કરી ગ્રામીણ/અંતરિયાળ વિસ્તારોમાં હેલ્થકેર સુવિધાઓ સઘન બનાવવાની રહેશે. આરસીએફ શરૂમાં નોન-એસી એલએચબી કોચને આઈસોલેશનમાં ફેરવી પ્રોટોટાઈપ બનાવશે એક વાર ડિઝાઈન તૈયાર થયે રેઈક (આખી ટ્રેન)ને આઈસેલેશનમ વોર્ડ બનાવવી અઘરુ નહીં રહે. લોકડાઉનના કારણે કોચીસ હાલ બિનઉપયોગી બની રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer