અક્ષય- કરિના ‘ગુડ ન્યુઝ’ આપવા તૈયાર

અક્ષય- કરિના ‘ગુડ ન્યુઝ’ આપવા તૈયાર
નિર્માતા કરણ જોહરની બોલ્ડ કોમેડી ફિલ્મ ‘ગુડ ન્યુઝ’નું ટ્રેલર રિલિઝ થયું છે. આ પ્રસંગે ફિલ્મના લીડ એક્ટર અક્ષય કુમાર અને કરિના કપુર ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા. ગુડ ન્યુઝમાં અક્ષય, કરિના ઉપરાંત દલજીત દોસાંજ અને કિયારા અડવાણી પણ છે, ફિલ્મમાં સરોગસી મધરનો બોલ્ડ વિષય હળવા અંદાજમાં રજુ કરાયો છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer