સસ્તા અનાજના 11 વેપારીને દંડ,116ને નોટિસ

સસ્તા અનાજના 11 વેપારીને દંડ,116ને નોટિસ
આક્ષેપ : 2ાજ્ય સ2કા2 સર્વ2 અપડેટ ક2તી ન હોવાથી વેપારીઓનો મરો
રાજકોટ, તા.16 : આધારકાર્ડ વગર માલનું વિતરણ કરતા સસ્તા અનાજના 11 વેપારીને રુપિયા 1500થી પાંચ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે અને અન્ય 116 વેપારીને નોટિસ ફટકારવામાં આવી છે. બીજી તરફ તહેવા2ાઁ સમયે જ પુરવઠા વિભાગની કાર્યવાહીથી વેપા2ાuઓમાં ના2ાજગી પ્રસરી છે.
2ાજકોટ શહે2 અને જિલ્લામાં ફુડ કુપન અને આધા2કાર્ડના મેપીંગ વગ2 2ાશન, કે2ાઁસીનનો જથ્થો ગ2ાuબોને વિત2ણ ક2વામાં આવ્યો હોવાની ફિ2યાદ મળતા પુ2વઠા મંત્રીએ આ મુદે 44 જેટલા વેપા2ાuઓનું નામજોગ લીસ્ટ તૈયા2 ક2ાu દ2ાઁડા પાડવા પુ2વઠા તંત્રને સુચના આપી હતી. જે અનુસંધાને બે મહિના અગાઉ વેપા2ાuઓની તપાસ ક2વામાં આવતા 42 વેપા2ાuઓ પૈકીના એક ડઝન જેટલા વેપા2ાuઓ આધા2કાર્ડ અને ફૂડ કુપન કાઢયા વગ2 માલ વિત2ણ ક2તા મળી આવ્યા હતા. આ તમામ સામે નોટીસ કાઢી કેસ ચલાવી રૂ.1પ00 લઈને 3000 સુધીનો દંડ ક2વાનો હુકમ ક2વામાં આવ્યો છે.
એક ત2ફ 2ાજ્ય સ2કા2 તેના સર્વ2 અપડેટ ક2તી ન હોવાથી નિયત સમય મર્યાદામાં કાર્ડધા2કોને 2ાશન, કે2ાઁસીનનો મળવા પાત્ર જથ્થો વિત2ણ ક2ાu શકાતો નથી. સ2કા2ની સુચના હોવા છતાં મેન્યુઅલી માલ વિત2ણ ક2તા વેપા2ાuઓને બંને ત2ફથી પુ2વઠા ખાતુ ધોકા મા2તું હોવાનો રોષ ભભુકી રહ્યો છે. આ મામલે ટુંક સમયમાં નવા જુની થાય તેવા સંકેત મળી 2હ્યા છે.
દ2મિયાન ઈન્ચાર્જ પુ2વઠા અધિકા2ાu જશવંત જેગોડાએ તાજેત2માં મેન્યુઅલી માલ વિત2ણ ક2તા 2ાજકોટ શહે2 અને જિલ્લાના 116 જેટલા વેપા2ાuઓને નોટીસ ફટકા2ાu છે. વેપા2ાuઓને નોટીસ સંદર્ભે ખુલાસો ક2વાની તાકીદ ક2વામાં આવી છે. ખુલાસો ક2ાયા બાદ પુ2ાવાની ચકાસણી ક2ાu તેમની સામે આવશ્યક ચીજવસ્તુઓ પ2વાના ધા2ા હેઠળ દંડ ક2વામાં આવશે કે કેમ તે નિર્ણય લેવામાં આવશે.
દંડાયેલા વેપારી
પ્રદ્યુમનાસિંહ વાળા-1પ00         વિનોદ 2ાઁજાસ2ા-1પ00
હાસાનંદ ગોવર્ધન-3000           એમ.એમ.વાઘેલા-3000
મનોજ વેગડા-3000               ભ2ત ગઢીયા-3000
સુ2ઁન બસીયા-3000             મુળશંક2 મહેતા-2પ00
ઘનશ્યામ 2ામજી-2000         હ2ાuલાલ જેઠાભાઈ-2000
અશ2ફ મોહમ્મદ-2000

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer