રામનાથ મહાદેવની વરણાગી

રામનાથ મહાદેવની વરણાગી
આજી નદીના કાંઠે સ્વયંભૂ પ્રગટ થયેલા અને 700થી વધુ વર્ષ જૂના રામનાથ મહાદેવ મંદિરે દર વર્ષે શ્રાવણ માસના ત્રીજા સોમવારે વરણાગીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ રામનાથ મહાદેવ મંદિરેથી વરણાગી નીકળી હતી બપોરે રામનાથ મહાદેવનું ષોડષોપચાર પૂજન, આરતી બાદ સાંજે શહેરના વિવિધ રાજમાર્ગો પર જય રામનાથ અને હર..હર..મહાદેવના નાદ સાથે ફરી હતી જેમાં બહોળી સંખ્યામાં શિવભક્તો જોડાયાં હતાં. (નિશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer