કૈલાશ માનસરોવર યાત્રાનો શુભારંભ

કૈલાશ માનસરોવર યાત્રાનો શુભારંભ
વિદેશમંત્રી એસ.જયશંકરે આજે પવિત્ર કૈલાશ માનસરોવરની યાત્રાની પ્રથમ ટુકડીને પ્રસ્થાન કરાવ્યું હતું. વિદેશમંત્રીએ ટ્વિટર ઉપર તીર્થ યાત્રીઓ સાથે તસવીર જાહેર કરતાં લખ્યું હતું કે, કૈલાશ માનસરોવરની યાત્રા માટે પ8 યાત્રિકોની પહેલી ટુકડી રવાના થઈ ગઈ છે. તેમની ક્ષેમકુશળ રહે તેવી શુભકામના.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer