વિશ્વનાં સૌથી મોંઘા ચિત્રનો પત્તો લાગ્યો !

વિશ્વનાં સૌથી મોંઘા ચિત્રનો પત્તો લાગ્યો !
લિયોનાર્ડો દ વિંચીની કૃતિ ગણાતા સાલ્વાડોર મુંડી નામક ચિત્રનું વર્ષ 2017માં વિક્રમી 4પ કરોડ ડોલરમાં લિલામ થયું હતું. આ ચિત્રનાં વેચાણ બાદથી તે દુનિયાનાં ક્યા હિસ્સામાં સંગ્રહિત છે તે અકળ રહસ્ય બની રહ્યું છે. આ ગૂઢ સ્થાનનો હવે રહસ્યસ્ફોટ થયો છે. લંડનનાં આર્ટ ડિલર શાક્ટરની વેબસાઈટ આર્ટન્યૂઝ ઉપર દાવો કરવામાં આવ્યો છે કે આ ચિત્ર સાઉદી અરબનાં યુવરાજ મોહમ્મદ બિન સલમાનની એક વૈભવી નૌકામાં રાખવામાં આવેલું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer