શાહિદ કપૂર: અસલી-નકલી

શાહિદ કપૂર: અસલી-નકલી
શાહિદ કપૂરનું મીણનું પૂતળું સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયું છે. આજે ખુદ શાહિદ કપૂરે તેના સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું હતું. ત્યારે શાહિદ કપૂરે તેના સ્ટેચ્યૂ સાથે સેલ્ફી લીધી હતી. તેણે એમ પણ કહયું હતું કે આને હું ઘરે લઇ જવા માગું છું, જેથી મારા સંતાનોને એમ થાય કે હું તેમની સાથે ઘરે જ છું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer