શાહિદ - કિયારાની ફિલ્મ કબીરસિંહનું ટ્રેલર રિલીઝ

શાહિદ - કિયારાની ફિલ્મ કબીરસિંહનું ટ્રેલર રિલીઝ
શાહિદ કપૂરની નવી ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર બહાર પડી ચૂક્યું છે. ટ્રેલરમાં શાહિદ કપૂરનું દમદાર પરફોર્મન્સ જોવા મળે છે. કબીર સિંહમાં શાહિદ કપૂરને એંગ્રી યંગ મેન અને ક્યારેક લવરબોય તરીકે બતાવવામાં આવ્યો છે. જ્યારે કિયારા અડવાણી ભળીભોળી યુવતી તરીકે જોવા મળે છે. ટ્રેલરમાં શાહિદ કપૂરને સતત દારૂ પીતો બતાવાયો છે. કબીર સિંહ ફિલ્મ તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક છે. જે 21 જૂને રીલિઝ થવાની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer