શિલ્પા-રવિનાનું સ્ટેજ પર આકર્ષણ

શિલ્પા-રવિનાનું સ્ટેજ પર આકર્ષણ
બોલિવૂડની ચાલીસી વટાવી ચૂકેલી બે ગ્લેમરસ હિરોઇન એક સાથે જ્યારે સ્ટેજ પર જોવા મળી ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. શિલ્પા શેટ્ટી અને રવિના ટંડન તેમની બોડી ફિટનેસ માટે જાણીતી છે. ચાલીસી વટાવી દીધા છતાં પણ આ શિલ્પા-રવિના નવી હિરોઇનથી વધુ ગ્લેમરસ ધરાવે છે. તાજેતરમાં આ બન્ને હિરોઇન ટીવીના ડાન્સ રિયાલીટી શો સુપર ડાન્સર ચેપ્ટર-3ના સ્ટેજ પર જોવા મળી હતી. શિલ્પા અને રવિનાએ તેમની સાદગી અને સૌંદર્યથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યાં હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer