વિમાન મથકે સોનમ કપૂરનો બિન્દાસ લૂક

વિમાન મથકે સોનમ કપૂરનો બિન્દાસ લૂક
બોલિવૂડની મોસ્ટ સ્ટાઇલીશ અને ચાર્મિંગ હિરોઇન ગણાતી સોનમ કપૂર આજે મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેઝયૂઅલ લૂકમાં નજરે પડી હતી. સોનમ કપૂર યલ્લો કલરના ગાઉનમાં આકર્ષણ જમાવી રહી છે. સોનમ કપૂર હાલ ન્યૂયોર્કમાં તેના પતિ આનંદ આહુજા સાથે રહે છે. સોનમ તેની આગામી ફિલ્મ જોયા ફેકટરના ડબિંગ માટે ભારત પરત ફરી છે. સોનમ પાસે હાલ આ એક માત્ર ફિલ્મ છે. તેની પાછલી ફિલ્મ એક લડકી કો દેખા તો. . . ફલોપ રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer