મોદી-નીતિશને લૈલા-મજનુ ગણાવતા અસદુદ્દીન ઓવૈસી

મોદી-નીતિશને લૈલા-મજનુ ગણાવતા અસદુદ્દીન ઓવૈસી
કિશનગંજ, તા.14: એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ બિહારનાં કિશનગંજમાં ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર ધગધગતા હુમલા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે બન્નેની આશિકી ખૂબ જ મજબૂત છે અને લૈલા-મજનુ કરતાં પણ પ્રેમ વધારે છે. જો કે આમાંથી લૈલા કોણ અને મજનુ કોણ એ તો જનતાએ જ નક્કી કરવાનું છે, તેવું ઓવૈસીએ કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer