રિયા સેન દરેક ભાષાની ફિલ્મો કરવા માટે ઉત્સુક

રિયા સેન દરેક ભાષાની ફિલ્મો કરવા માટે ઉત્સુક
ફિલ્મો કરતા સોશિયલ મીડિયામાં પોતાના બોલ્ડ અને સેક્સી ફોટોના કારણે સતત ચર્ચામાં રહેલી રિયા સેનના  પાસે હાલમાં કોઇ મોટી ફિલ્મો આવી રહી નથી. વિતેલા વર્ષોમાં સૌથી વધારે ચર્ચામાં રિયા સેન જ રહી હતી. રિયા સેન પોતાના નવા નવા પ્રેમીઓ સાથે સંબંધ અને કાસિંગ સીનના કારણે કેરિયરની શરૂઆતમાં જાણીતી રહી હતી. જો કે હવે તે લગ્ન કરી ચુકી છે. રિયા સેન લગ્ન કર્યા બાદ  પણ હજુ સુપરહિટ રહેલી છે. રિયા સેનના પરિવારના સભ્યો દશકોથી ફિલ્મોમાં રહ્યા છે. રિયા માને છે કે તે હજુ પણ કેટલીક સારી ફિલ્મો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer