બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ગલી બોયનું ક્રીનિંગ

બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ગલી બોયનું ક્રીનિંગ
જોયા અખ્તરની ફિલ્મ ગલી બોય ફિલ્મનું ક્રીનિંગ બે દિવસ પહેલા બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. આ તકે ગલી બોયના મુખ્ય કલાકાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટા સાથે જોયા અખ્તર પણ હાજર રહી હતી. ગલી બોય 14 ફેબ્રુઆરીએ ગુરુવારે રીલિઝ થવાની છે. આ ફિલ્મના ગીત-સંગીત ચર્ચાસ્પદ બન્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer