મોદીને મળ્યા બોલિવૂડના કલાકારો

મોદીને મળ્યા બોલિવૂડના કલાકારો
બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જોહર, એકતા કપૂર, વરુણ ધવન, વિકી કૌશલ, રાજકુમાર રાવ, આયુષ્માન ખુરાના અને ભુમિ પેડનેકર મોદીની મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા હતા. પીએમ મોદીએ આ કલાકારોને ફિલ્મ ઉદ્યોગ અને દેશ ઉપર ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer