ક્રાઈમ ન્યુઝ

દેવળિયા ગામના યુવાનની હત્યા પ્રકરણમાં બે શખસ ઝડપાયા

માતા સાથેના આડાસંબધંમા પુત્ર-મિત્રએ હત્યા કરી’તી
ખંભાળિયા, તા.7 : કલ્યાણપુર તાબેના દેવળિયા ગામે રહેતા છગનભાઈ દેવાભાઈ વરુ નામના યુવાનની ખારીવાડી વિસ્તારમાંથી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવાના બનાવમાં પોલીસે મૃતક

મોરબી: નકલી રેમડેસિવીર ઇન્જેકશન કૌભાંડમાં સ્ટીકર પ્રિન્ટ કરી આપનાર પાંચ શખસની અટકાયત

મોરબી, તા. 7: રાજ્ય વ્યાપી નકલી રેમડેસિવીર ઇન્જેકશન કૌભાંડમાં ઇન્જેકશન પર ચોંટાડવા માટે સ્ટીકર પ્રિન્ટ કરી આપનાર સુરત અને વાપીના પાંચ શખસની પોલીસે અટકાયત કરી હતી.
સ્ટીકરનું પ્રિન્ટીંગ અને માર્કેટીંગ

રાજકોટની એકાદ કરોડની લૂંટમાં ચાર ખૂંખાર રાજસ્થાની ઝડપાયાં

‘ઓપરેશન રોબરી’ હેઠળ હરિયાણાના રેવાડી ગામ પાસેથી ચારેય લુટારુને પકડી પડાયાં
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 7: અહીંના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ચંપકનગરમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી અંદાજે રૂ. એકાદ કરોડના દાગીનાની લૂંટનો

દ્વારકામાં મહિલા અને બે પુત્રનો સામૂહિક આપઘાત

કોરોનામાં પરિવારના મોભીનું મૃત્યુ થતાં ત્રણેયે ઝેર પી જીવન ટૂંકાવ્યાં
(ફૂલછાબ ન્યુઝ)
દ્વારકા/ખંભાળિયા, તા. 7: દ્વારકામાં કરુણ ઘટના બની હતી. પરિવારના મોભીનું કોરોનાના કારણે મૃત્યુ થયા બાદમાં મૃતકની પત્ની અને

જામનગરની ખાનગી હોસ્પિટલના ચોપડે શૂન્ય રેમડેસિવીર, તપાસમાં 22 મળી આવ્યા


જામનગર, તા 6: જામનગરની ખાનગી હોસ્પિટલમાં શહેર વિભાગના પ્રાંત અધિકારીની ઓચિંતી તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. હોસ્પિટલ ના રેકોર્ડ મુજબ રેમડેસીવિર ઇન્જેક્શનોની સંખ્યા શૂન્ય દર્શાવાઈ હતી, જ્યારે

પોરબંદરના વેપારીને રજિસ્ટ્રેશન મોંઘું પડયું : 42 હજારની ઉઠાંતરી

જૂનાગઢ, તા. 6 : પોરબંદરના શિક્ષિત બેકાર વેપારીએ નોકરી માટે સાઈટ ઉપર બેંકમાં ભરતીની જાહેરાત જોઇ રજિસ્ટ્રેશન કરાવેલ તેથી એક અજાણ્યા શખસનો ફોન આવેલ અને લીંક મોકલેલ તેમાં રજિસ્ટ્રેશન કરવા

ઇશ્વરિયા માંડાવડ છેતરપિંડી પ્રકરણમાં પિતા-પુત્ર સહિત ત્રણે રિમાન્ડ પર

જૂનાગઢ, તા.6 વિસાવદર તાલુકાના ઇશ્વરિયા માંડાવડ' ગામમાં રહેતા કાકા ભત્રીજાને સસ્તા ભાવે સૂકો મેવો તથા ટાયર આપવાની લાલચ આપી 35 લાખથી વધુની છેતરાપિંડી કરનાર સરસવના પિતા-પુત્ર સહિત ત્રણની પોલીસે ધરપકડ

દેવળિયા ગામે આડાસંબંધમાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

મહિલાના પુત્ર સહિત બે શખસની શોધખોળ

ખંભાળિયા, તા.6 : કલ્યાણપુર તાબેના દેવળિયા ગામે મહિલા સાથેના આડાસંબંધના ડખ્ખામાં યુવાનની મહિલાના પુત્ર સહિત બે શખસોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer