નેશનલ ન્યુઝ

દિલ્હીને ઓક્સિજન : કેન્દ્રને સુપ્રીમની ફટકાર

આદેશ છતાં પૂરતી સપ્લાય ન કરાતાં કોર્ટ કહ્યંy, કડક પગલાં લેવા મજબૂર ન કરો
નવી દિલ્હી, તા.7 : દિલ્હીને ઓક્સિજનની સપ્લાય અંગે શુક્રવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થઈ. દિલ્હી સરકારે કોર્ટમાં કહ્યંy

ભારતમાં દર કલાકે 150નાં મૃત્યુ

છેલ્લા 10 દિવસમાં 36 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો
નવી દિલ્હી, તા. 7 : દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેરના કારણે હાહાકાર મચેલો છે. દરરોજ કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.

ભારતમાં બે નહીં 6 લાખ લોકોના કોરોનાથી મૃત્યુ !

નવી દિલ્હી, તા. 7 : કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં તાંડવ મચાવ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને મૃત્યુઆંક પણ રેકોર્ડ તોડી રહ્યો છે. વૈશ્વિક

દેશમાં નવા 4.14 લાખ કોરોનાના દર્દી

મરણાંક 2.34 લાખને પાર, 36 લાખ વધુ સક્રિય કેસ
નવી દિલ્હી, તા. 7 : ઓકિસજન, બાયપેપ, વેન્ટિલેટર, હોસ્પિટલો, સ્મશાનો, દર્દીઓ, તબીબો, લોકડાઉન, કર્ફ્યૂ... બસ, આ બધું જ દિલોદિમાગમાં સતત ઘુમરાયા

વિક્રમી ચાર લાખ નવા દર્દી, સવા ત્રણ લાખ સાજા થયા

નવી દિલ્હી, તા. 6 : ઉનાળામાં ઉષ્ણાતામાપક પારા કરતાં વધુ ગતિ સાથે સંક્રમણનો પારો ઊંચો જઈ રહ્યો છે. વિશ્વ આખાને સ્તબ્ધ કરી દેવાની હદે કોરોનાના કહેરે ગુરુવારે ગોઝારી ગતિ સાથે

બંગાળમાં કેન્દ્રીય મંત્રીના કાફલા પર હુમલો; વાહનોમાં તોડફોડ

મુરલીધરને વીડિયો ફૂટેજ જારી કરી તૃણમૂલ કાર્યકરો પર આરોપ મૂક્યો
કોલકાતા, તા. 6 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ વકરેલી હિંસા વચ્ચે રાજ્યમાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરનના કાફલા પર ગુરુવારે

એર એમ્બ્યુલન્સનું મુંબઈમાં ક્રેશ લેન્ડીંગ

નાગપુરથી હૈદરાબાદ એક દર્દીને લઈને જઈ રહેલી એર એમ્બ્યુલન્સને ફ્લાઈટ દરમિયાન ડાયવર્ટ કરવી પડી હતી અને મુંબઈમાં ક્રેશ લેન્ડીંગ થયું હતું. નાગપુરથી ટેકઓફ કર્યા બાદ વિમાનમાંથી એક ટાયર અલગ થઈ

ધરતી સાથે ટકરાશે ચીનનું વિશાળકાય રોકેટ

નિશાના ઉપર ન્યુયોર્ક, મેડ્રિડ અને પેઈચિંગ શહેર : કાલે ધરતી સાથે ટકરાવાની સંભાવના
પેઈચિંગ, તા. 6 : અમેરિકી સરકારે ચેતવણી આપી છે કે ચીનનું ભારે ભરખમ રોકેટ શનિવારના રોજ ધરતી

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer