ચૂંટણીનો ચકરાવો

સોરઠની પાંચેય બેઠકો પર પાટીદારો નિર્ણાયક

સત્તાધારી ભાજપને હંફાવતા કોંગ્રેસના ઉમેદવારો
વિજય પીપરોતર
જૂનાગઢ, તા. 24: જૂનાગઢ જિલ્લાની પાંચેય ધારાસભા બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થનાર છે. સરકાર સામે જનરોષને કારણે તમામ બેઠકો

ખલાસીઓનો સંકલ્પ: પહેલાં મતદાન, પછી માછીમારી

પોરબંદર માછીમારી કરવા આવેલા ખલાસીઓ મતદાન કરવા વતન જશે
પોરબંદર: આગામી વિધાનસભાની ચૂંટણી સમયે પોરબંદર માછીમારી કરવા આવેલા અનેક ખલાસીઓ મતદાન કરવા તેમના વતન જશે તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં

હાર્દિક-પાસ સમજી જાય, કોંગ્રેસના જુઠ્ઠાણામાં ન આવે : નીતિન પટેલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.24: પાસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાનો સ્વીકાર કરી કોંગ્રેસનું સમર્થન કરવાની કરેલી જાહેરાત બાદ ભાજપના નેતા અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે હાર્દિક પર જબરજસ્ત

આગામી બુધવાર મોરબી માટે ભારે: PMની સભા ને પાસનું સંમેલન

તા.29મીએ વડાપ્રધાન મોદીની સભાના દિવસે જ હાર્દિક પટેલનું ખેડૂત સંમેલન
મોરબી, તા.24:' પાટીદાર અનામત આંદોલનના હાર્દિક પટેલે કોંગ્રેસની ફોર્મ્યુલાનો સ્વીકાર કરીને હવે સરકાર સામે આરપારની લડાઈ શરુ કરી ભાજપને હરાવવાનું

ચૂંટણી જંગ જીતવા ભાજપ-કેંગ્રેસ આકાશ-પાતાળ એક કરશે

દેશના પહેલી હરોળના નેતાઓ પહેલીવાર ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવ્યા છે
'વિક્રમ સોની
અમદાવાદ, તા-23:ગુજરાતમાં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં દેશના પહેલી હરોળના રાજકીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા

કોંગ્રેસ અને NCP વચ્ચે સમજૂતીનો ફેરપ્રયાસ નિષ્ફળ

એનસીપી ચૂંટણી એકલે હાથે લડશે: બીજા તબક્કાના ઉમેદવારો જાહેર કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.23:કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન માટે ચાલી રહેલી ચર્ચા ફળીભૂત નહીં થતા હવે એનસીપી ગુજરાત વિધાનસભાની

બે મતદાર યાદીમાં ભાજપના ઉમેદવાર રૈયાણીના નામ મુદ્દે તપાસનો આદેશ

રૈયાણીએ ફોર્મ-7ની પહોંચ રજૂ ન કરી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
રાજકોટ, તા.23: 68-રાજકોટ પૂર્વ બેઠક ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીનું નામ વાંકાનેર અને રાજકોટની યાદીમાં હોવાની ફરિયાદ કોંગ્રેસે ચૂંટણી અધિકારી સમક્ષ કરી

કોંગ્રેસના બદલે JDUના ઉમેદવારના નામની ચર્ચા બાદ ઘીના ઠામમાં ઘી

રાજકોટ પૂર્વ બેઠકમાં ઉમેદવારી મુદ્દે અફરાતફરી
મિતુલ દોંગાના બદલે કરણાભાઈ માલધારીનું નામ આગળ આવતા કોંગ્રેસીઓમાં દોડાદોડી: અંતે મિતુલ જ યથાવત હોવાની કોંગ્રેસની સ્પષ્ટતા
રાજકોટ, તા.23: રાજકોટની ચારેય બેઠકો ઉપર જ્યારથી

સુરતમાં ભાજપના ઉમેદવારે ચા પીવડાવી વિરોધ નોંધાવ્યો

સુરત, તા. 22: ગઈકાલે યુથ કોંગ્રેસની મેગેઝિનના ટિવટર એકાઉન્ટથી વડાપ્રધાન મોદીની હાંસી ઉડાવતી એક પોસ્ટ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીનું અપમાન કરતાં કોંગ્રેસ ભેરવાઇ પડી છે. આજે દિવસભર અલગ-અલગ રીતે

ચૂંટણીપ્રચાર માટે વાયુસેનાના હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવાનો વડા પ્રધાનને અધિકાર: ભાજપ

કૉંગ્રેસના આરોપો પાયા વિનાના : રવિશંકર પ્રસાદ
'
પ્રમોદ મુઝુમદાર
નવી દિલ્હી, તા. 22 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીપ્રચાર માટે વાયુસેનાના હેલિકૉપ્ટરોનો ઉપયોગ કરે છે એવા કૉંગ્રેસના આરોપોને બેજવાબદાર

કચ્છી મતદારોને સ્થાનિક પ્રશ્નો જ મતદાન માટે પ્રેરે છે

જિલ્લાની છ વિધાનસભા બેઠક: પટેલ, દલિત, ઓબીસી, શાસન વિરોધી મોજું અહીં અસર કરતું નથી
'
નવીન જોશી
ભુજ, તા. 22: રાજ્ય વિધાનસભાની 182 બેઠકોમાં પ્રારંભથી અબડાસાથી શરૂ થતી છ બેઠકોનો

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer